________________
૧. જે ખોળામાં માઈ નથી એવી, તૈયારી પૂર્વકની એક ચોરી કરી છે. બીજી ચોરી (એ સિવાયની ચોરી) જે કરે એવો ચોર ચારણ ન બને (અર્થાત્ જો સંતાડી શકાય તેવી ચોરી મારે કરવી હોત તો કરભને શા માટે ઉઠાવત ? એટલે આપ સમજી લો કે ખોળામાં ન સમાઈ શકે એવી ચોરી જે મેં કરી છે એ ફક્ત પરીક્ષા માટે જ. એવો આપ વિશ્વાસ રાખજો.) પર૩.
૨૦. હે દેવ ! વેપારી માત્ર એવા તારા વડે સર્વે ચોરો શી રીતે વિનાશ કરાયા. (ત) મારા વડે આજે આ પરીક્ષા કરાઈ. પર૪.
૨૧. ત્યારબાદ તેને ઘણું ધન આપીને પોતાના સ્થાને મોકલતા એકાગ્રચિત્તવાળા સ્વયં તેણે પૂજા કરીને ભોજનાદિ મેળવ્યું. પરપ.
૨૨. એ પ્રમાણે કરોડો સૈનિકોમાં અગ્રેસરપણું પામેલો, પૃથ્વીને કાંટાઓ રહિત કરતો શ્રેષ્ઠ શ્રાવક થયો. પર૩.
- ૨૩. કૃપામાં તત્પર એવા તેણે કપડાના પોટલાના કરને માફ કર્યો. ત્યારબાદ . તે નગરમાં તે વ્યવસ્થા પહેલેથી થઈ. પ૨૭.
૨૪. જે આજે પણ તેઓ પાસેથી બલાત્કારથી કરને ગ્રહણ કરે છે. તે - વેપારીઓને વિરોધીપણું હોવાથી ઘણા કાળ પર્યન્ત આનંદ પામતો નથી. પ૨૮.
રપ. પોતાને અને બીજાને વિષે ઉપકાર કરવામાં આદરવાળો, ધર્મકાર્યમાં તત્પર તથા અદ્ભુત ઋદ્ધિવાળા જિણહ નામના વેપારીએ અનુક્રમે સદ્ગતિને પ્રાપ્ત કરી. પ૨૯.
છે એ પ્રમાણે શ્રી ઉપદેશ સપ્તતિકાના પ્રથમ અધિકારમાં અઢારમો ઉપદેશ છે.
ઉપદેશ સપ્તતિ ૬૯