________________
૧૮. તે ઉટણી પણ કેટલોક કાળ ભવરૂપી જંગલમાં ભમીને અહીં પ્રૌઢ કુલમાં જન્મ મેળવીને નિશ્ચયે મોક્ષમાં જશે. એમાં સંશય નથી. ૪૪૪.
* ૧૯. એ પ્રમાણે દીપપૂજાને પણ વારંવાર કરતી તે સ્ત્રી જે પ્રમાણે બિચારી ઉટણી થઈ, અરે ! અરે ! હે ભવ્ય પ્રાણીઓ ! જિનેશ્વરની પૂજામાં તમારે વિવેક રાખવા યોગ્ય છે. ૪૪૫.
છે એ પ્રમાણે શ્રી ઉપદેશ સપ્તતિકાના પ્રથમ અધિકારમાં પંદરમો ઉપદેશ છે. '
ઉપદેશસપ્તતિ ૫૮