________________
૧૮. કોઈને કાંઈ પણ આપતા નથી, ખુશ થતા નથી, ક્રોધ કરતા નથી. ભવની તૃષ્ણા વડે તમારા બન્ને વડે ખરેખર આ (પરમાત્મા) શા માટે પૂજાય છે? ૩૯૦.
૧૯. ધરણેન્દ્ર તરફ રોષ સહિત તિરસ્કાર કરતા એ બન્નેએ પણ કહ્યું - હે મુસાફર ! તું પોતાના રસ્તે જા. ચિંતા વડે તું અમારું શું કાર્યો કરે છે ? ૩૯૧.
ર૦. ધરણેન્ટે કહ્યું. જે જોવાય છે, તે હું મુસાફર નથી કિન્ત રાજ્ય વિગેરે આપનાર નાગરાજ છે. તેથી તમે બંને માગો. ૩૯૨.
૨૧. જો તું મૈલોક્યને આપે છે તો પણ તારા વડે અમારે કાર્ય નથી. અમને જો આપશે તો તે દાતા (સ્વામી) જ છે. ખરેખર બીજો કોઈ સ્વામી નથી. ૩૯૩.
૨૨. એ પ્રમાણે ભક્તિની સ્થિરતાને જાણીને ધરણેન્દ્ર સ્વામીના મુખમાં અવતર્યો. તમારા બન્નેથી હું ખુશ છું. આ સામ્રાજ્યને ગ્રહણ કરો. ૩૯૪.
૨૩. એ પ્રમાણે કહીને તેણે તે બન્નેને વૈતાદ્યનું આધિપત્ય અને આઠથી ગુણાયેલ છે - અડતાલીસ (૪૮) હજાર પ્રખ્યાત પ્રૌઢ વિદ્યાઓ આપી. ૩૯૫.
૨૪. એ પ્રમાણે ધરણોન્ટે રાજ્ય-વિદ્યા-સંપતિ વિગેરે તે બન્નેને આપીને છે. પોતાના સ્થાને ગયો અને તે બન્ને પણ આ પ્રમાણે પરમાત્માની સ્તુતિ કરવા - લાગ્યા. ૩૯૭.
- ર૫. ત્રણ જગતના પ્રાણીઓના સમૂહનો નિર્વાહ કરનાર પરમાત્મા જય
પામો, પ્રથમ તીર્થંકરનો જય થાઓ. સંસાર સાગરથી તારનારા એવા પરમાત્મા જય પામો. ૩૯૭.
૨૭. હવે તે બન્ને પ્રથમ તીર્થંકર પરમાત્માને પ્રણામ કરીને આકાશમાં ઉડીને વૈતાદ્ય પર્વત પર ગયા અને રાજધાનીને કરી. ૩૯૮.
ઉપદેશસપ્તતિ પ૧