________________
नेपथ्यं परिवर्जयेः परमनोधैर्यापनोदक्षम; प्रायेणावसथे स्व एव निवसेः शीलं सदा पालयेः ।।५४।। હે પ્રિયતમા ! દીન, સાધુ તથા અતિથિજનોને દાનાદિકથી સંતુષ્ટ કર, પોતાને ઉચિત સન્ક્રિયા કર, પરિજન અને સાસુની સેવા-ભક્તિ કર, અન્યના ઘેર્યમાં ખલેલ કરનાર વસ્ત્ર-વેશનો ત્યાગ કર, વળી બહુધા પોતાના જ આવાસમાં રહે અને નિરંતર શીલની સંભાળ રાખ. પત્તા कुटुम्बं वा शरीरं वा भुक्त्वा भवति दूरतः । आत्मैव सहते जन्तु-जातघातनपातकम् ।।५।। કુટુંબ કે શરીર, ભોગ ભોગવીને દૂર થઇ જાય છે અને જીવહિંસાનું પાતક એકલા આત્માને જ ભોગવવું પડે છે. પપા - कृत्याकृत्यविचारेण यदपालि कलेवरम् ।
वैरिण्या जरसा प्रान्ते मिलितं तद्विनक्ष्यति ॥५६॥ | હે આત્મનું! કૃત્યાકૃત્યનો વિચાર કર્યા વિના તેં જે આ શરીરનું પાલન કર્યું, પણ અંતે વૈરિણી જરાથી એકત્ર થયેલ બધાનો વિનાશ થઈ જશે. tપકા
. ' कथमिह मनुष्यजन्मा सम्प्रविशति सदसि विबुधगमितायाम्। येन न सुभाषितामृतमालादि निपीतमातृप्तेः ॥५७।। તે મનુષ્યજન્મ શા કામનો ? કે જેણે પંડિતોની સભામાં જઈને તેમના સુભાષિત-અમૃતનું સંપૂર્ણરીતે પાન કરીને આનંદ પ્રાપ્ત કરેલ નથી.પો. किं हारैः किमु कङ्कणैः किमसमैः कर्णावतंसैरलं, केयूरैमणिकुण्डलैरलमलं साडम्बरैरम्बरैः ।
पुंसामेकमखण्डितं पुनरिदं मन्यामहे मण्डनं; ___ यन्निष्पीडितपार्वणामृतकरस्यन्दोपमाः सूक्तयः ।।५८॥
હારો, કંકણો કે અસાધારણ કર્યાભરણોથી પણ શું? બાજુબંધ, મણિના કુંડલો અને દબદબા ભરેલા વસ્ત્રોથી પણ શું? હું ધારું છું કે નિર્મળ