________________
इतो न किञ्चित्परतो न किञ्चिद्,
(તો) થતો થાય તો જ વિષ્યિતા विचार्य पश्यामि जगन्न किञ्चित्;
સ્વાલ્મિાવવો થાય જ વિચૈિત્ II9રૂા. અહીં પણ કાંઇ નથી, અને ત્યાં પણ કાંઈ નથી, જ્યાં જ્યાં જાઉં, ત્યાં કાંઈ નથી. વિચાર કરી જોતાં જગત પણ કાંઇ નથી અને પોતાના આત્મબોધ વિના બીજું કાંઈ અધિક નથી. ૧૩
. इयमुन्नतसत्त्वशालिनां महतां कापि कठोरचित्तता । उपकृत्य भवन्ति दूरतः परतः प्रत्युपकारशङ्कया।।१४।। અહો! ઉન્નત અને સત્ત્વવંત મહાપુરુષોના મનની આ પણ એક કઠોરતા છે. કારણકે તેઓ પરોપકાર કરીને અન્ય પાસેથી પ્રત્યુપકારની શંકાથી તરત દૂરજ થઈ જાય છે. ૧૪ - इदं हि माहात्म्यविशेषसूचकं वदन्ति चिह्न महतां मनीषिणः। मनो यदेषां सुखदुःखसम्भवे प्रयाति नो हर्षविषादवश्यताम्
સુજ્ઞજનો કહે છે કે, મહાપુરુષોના વિશેષ માહાભ્યને સૂચવનાર આ એક મુખ્ય ચિહ્ન છે, તે એ કે તેમને જ્યારે સુખ કે દુઃખ ઉપસ્થિત થાય, ત્યારે તેઓ હર્ષ કે વિષાદને વશ થતા નથી. I૧પો