________________
इह विश्वजनप्रेय-श्छायानां सर्वशर्मणाम् । धर्मोऽनुपहतो हेतु-र्बीजं भूमिरुहामिव ।।४।।
આ જગતમાં વૃક્ષોના બીજની જેમ સમસ્તજનોને અતિપ્રિય એવા સર્વ સુખોનો એક અખંડિત ધર્મ જ હેતુ છે. જો इह लोकसुखे रक्ताः परलोकपराङ्मुखाः । . . ही कुर्वन्ति जनाः पापं भवलक्षविनाशकम् ।।५।।
અહો! લોકો પરલોકથી વિમુખ થઈને માત્ર આ ભવના સુખમાં રક્ત બનીને પાપ કરે છે કે જેથી તેઓ લાખો ભવો સુધી દુઃખ ભોગવે છે. પા! इह दुःखं न यः प्राप्तो दुःखं हर्तुं न यः क्षमः । दुःखे श्रुते न यो दुःखी दुःखं किं तस्य कथ्यते ।।६।। જેણે જગતમાં દુઃખનો અનુભવ કર્યો નથી, જે દુઃખ દૂર કરવા સમર્થ નથી અને દુઃખ સાંભળતાં જ દુઃખી ન થાય, તેત્ન પાસે દુખ કહેવાથી શો यहो ? ॥७॥ इन्दौ कैरविणी रवौ कमलिनी धाराधरे बर्हिणी, हंसी तद्विगमे महोदधिजले मत्सी मृगीव स्थले। श्रीदेवी भजते मुदं जलशये गौरी गिरिशे तथा; स्वच्छन्दं रमते विचित्ररुचिकं चेतः क्वचित्कस्यचित् ।।७।।
જેમ કેરવિણીનું ચંદ્રમાં તેમ રવિમાં કમલિની, મેઘમાં મયૂરી, મેઘાભાવમાં હંસી, સમુદ્રજલમાં માછલી, સ્થલમાં મૃગલી, વિષ્ણુમાં શ્રીદેવી, અને મહાદેવમાં ગૌરી-એમ સ્વચ્છંદ રીતે વિચિત્ર રુચિવાળું મન કોઇનું ક્યાં અને કોઇનું ક્યાં રમ્યા કરે છે. ll इदं कृतमिदं कृत्य-मिति ध्यायन्त एव हि । आक्रान्ताः स्मः कथं वैरि-घाट्येव जरयानया ॥८॥ આ કર્યું અને આ કરવાનું છે એવા વિચારમાં વિચારમાં જ વેરીની