________________
888
आज्ञा कीर्तिः पालनं सज्जनानां,
दानं भोगो मित्रसंरक्षणं च ।
येषामेते षट्गुणाश्च प्रवृत्ताः
कोऽर्थस्तेषां पार्थिवोपाश्रयेण ।।१४।।
खाज्ञा, डीर्ति, सभ्४न पालन, छान, लोग खने भित्र - संरक्षए। ये छ ગુણો જેમને છે, તેમને રાજાનો આશ્રય લેવાની શી જરુર છે ? ।।૧૪। आदित्यस्य गतागतैरहरहः सङ्क्षीयते जीवितं, व्यापारैर्बहुकार्यभारगुरुभिः कालो न विज्ञायते । दृष्ट्वा जन्मजराविपत्तिमरणं त्रासश्च नोत्पद्यते; पीत्वा मोहमयीं प्रमादमदिरामुन्मत्तभूतं जगत् ।।१५।।
દરરોજ સૂર્યના ગમનાગમનથી જીવિત ક્ષય થતું જાય છે, મોટા વ્યાપારમાં વ્યગ્ર થતાં જતો વખત જણાતો નથી, જન્મ, જરા, વિપત્તિ અને મરણ જોઇને પણ ત્રાસ થતો નથી. અહો! ખરેખર! મહા મોહરૂપ પ્રબળ મદિરાના પાનથી આ જગત્ બહુ જ ઉન્મત્ત બની ગયું છે. ૧૫ आयुर्वर्षशतं नृणां परिमितं रात्रौ तदर्थं गतं, तस्यार्धस्य परस्य चार्धमपरं बालत्ववृद्धत्वयोः । शेषं व्याधिवियोगदुःखसहितं सेवादिभिर्नीयते; वेगे वारितरङ्गबुद्बुदचले सौख्यं कुतः प्राणिनाम् ।।१६।। બહુ બહુ તો મનુષ્યનું આયુ સો વરસનું ગણાય, તેમાંથી અર્ધ આયુ રાત્રિનું ચાલ્યું જાય, અને બાકીના અર્ધમાંથી બાલપણું અને વૃદ્ધપણું બાદ કરતાં ચતુર્થાંશ રહે, તે પણ વ્યાધિ, વિયોગ, દુઃખ અને સેવાદિકથી સમાપ્ત થાય છે. અહો! જલતરંગના પરપોટા સમાન ચંચલ એવા આ संसारभां प्राणीखोने सुख ४ इयां छे ? ॥ १७ ॥
आशा नाम मनुष्याणां काचिदाश्चर्यशृङ्खला ।
૩૧