________________
સ્ત્રીના વચનથી પ્રેરાયેલો પુરુષ અકૃત્યને કૃત્ય માને છે, અગમ્યને ગમ્ય માને છે અને અભક્ષ્યને તે ભક્ષ્ય માને છે. ૧૧પો अलसस्य कुतो विद्या (चा)विद्यस्य कुतो धनम् । अधनस्य कुतो मित्र-ममित्रस्य कुतः सुखम् ।।११६।। આળસુને વિદ્યા ક્યાંથી? અજ્ઞાનીને ધન ક્યાંથી? નિર્ધનને મિત્ર ક્યાંથી? અને મિત્રહીનને સુખ ક્યાંથી? ll૧૧કા अरावप्युचितं कार्य-मातिथ्यं गृहमागते । छेत्तुमप्यागते छायां नोपसंहरते द्रुमः ।।१७।। શત્રુ પણ ઘરે આવે તો તેનું ઉચિત આતિથ્ય કરવું જ જોઈએ. જુઓ, વૃક્ષ પોતોને છે દવા આવેલ માણસ પરથી પોતાની છાયા ખેંચી લેતો નથી. l/૧૧૭
अतिथिर्बालकः पत्नी जननी जनकस्तथा । पञ्चैते गृहिणा पोष्या इतरे च स्वशक्तितः ।।११८।। પોતાની શક્તિ હોય તો અન્યનું પોષણ કરવું, પરંતુ અતિથિ, બાલક, પત્ની, જનની અને પિતા એ પાંચનું તો ગૃહસ્થએ અવશ્ય પોષણ કરવાનું છે. ll૧૧૮ : अधना धनमिच्छन्ति वादमिच्छन्ति गर्विताः । * માનવાઃ મચ્છત્તિ મોક્ષમચ્છત્તિ તેવતા: 999
ધનહીન જનો ધનને ઇચ્છે છે, ગર્વિષ્ઠ જનો વાદને ઇચ્છે છે, મનુષ્યો સ્વર્ગને ઇચ્છે છે અને દેવતાઓ મોક્ષને ઇચ્છે છે. /૧૧૯
अनधित्वान्मनुष्याणां भयात्परिजनस्य च । मर्यादायाममर्यादाः स्त्रियस्तिष्ठन्ति सर्वदा ।।१२०॥ મનુષ્યને અનર્થ કરનાર હોવાથી, પરિજનોને ભય ઉપજાવનાર હોવાથી તથા પોતાની મર્યાદામાં અમર્યાદિતપણે ચાલવાથી સ્ત્રીઓ સદા હીનોપમામાં જ રહે છે. ૧૨૦.