________________
* પાક0 પાકે થે કે પ્રમાદના જેને ભાલ નથી તેના લલાટપર પટ્સબંધ શી રીતે રહે? જેના નેત્ર અને કર્ણ નથી તેની આગળ નૃત્ય અને ગીત કેમ થાય? જેને કંઠ નથી તેના ગળામાં પુષ્પમાળા શી રીતે આરોપણ થાય? અને જેના ચરણ નથી તેના પગે પ્રણામ કેમ થાય? Iકoll
अपवित्रः पवित्रः स्या-हासो विश्वेशतां भजेत् । मूल् लभते ज्ञानानि मङ्क्ष दीक्षाप्रसादतः ॥६१।।
અહો ! દીક્ષાના પ્રસાદથી અપવિત્ર પ્રાણી સત્વર પાવન થાય છે, દાસ સર્વોત્કૃષ્ટ થાય છે, અને મૂર્ખ-એક સારો જ્ઞાની થઈ જાય છે. કII
अभ्रच्छाया तृणादग्निः खले प्रीतिः स्थले जलम् । વેરથારોઃ સુમિદં વપતે યુવુલોપન ાદરા વાદળાની છાયા, તણખલાનો અગ્નિ, ખલની પ્રીતિ, સ્થલમાં જળ, વેશ્યાનો રાગ અને કુમિત્ર એ છએ પાણીના પરપોટા સમાન વિનશ્વર હોય છે. Iકરી
अर्थनाशं मनस्तापं गृहे दुश्चरितानि च । वञ्चनं चापमानं च मतिमान्न प्रकाशयेत् ॥३॥ દ્રવ્યનો નાશ; મનનો સંતાપ, ઘરના દુરાચરણ, વંચન(છેતરાયા તે) અને અપમાન-આટલી વાતો સુજ્ઞજને ક્યાંય પ્રગટ ન કરવી. કall
अग्निरापः स्त्रियो मूर्खाः सर्पो राजकुलानि च । नित्यं यत्नेन सेव्यानि सद्यः प्राणहराणि षट् ।।६४।।
અગ્નિ, જળ, સ્ત્રી, મૂર્ખ, સર્પ, રાજકુળ-એ બહુ જ યત્નથી સેવવા લાયક છે, કારણકે એ છએ તરત પ્રાણ હરનારા છે. કજો
अग्निर्विप्रो यमो राजा समुद्रमुदरं गृहम् । एतानि न च पूर्यन्ते पूर्यमाणानि नित्यशः ।।५।।