________________
વિષ વેશ્યા નારી નદી અગ્નિ જુવારી કાલ એ સાતે નહિ આપણા વલી વિશેષે ભૂપાલ I/૧૪ વિદ્યા પહેલી વય વિર્ષે બીજી વયમાં ધન ન કર્યો ધર્મ ત્રીજી વર્ષે નિષ્ફલ ખોયો તન ૧પો વિદ્યાથી જે વેગલો શૂકા કાષ્ઠસમ એહા. વિદ્યા દેહને મુખ વસી મોટો જન જગ તેહ વકો વગર કારણે આમ તેમ ખાલી ધકા ખાય ! ઉદ્યમ કાંઈ કરે નહી એ મૂરખનો રાય ૧૭
સમજુ શંકે પાપથી અણસમજુ હરખંત . વ લૂખા વ ચીકણા ઈણવિધ કર્મ બધત ||૧|| સજન ન તજે સજ્જનતા કીન્હેં બહુત બિગાર /
ન્યું ચંદન છેદે ચૂંહિ સુરભિ કરત કુઠાર રા. સમજ્યા સમજ્યા એકમેત સમજુ ટાલે દોષી સમજ સમજને જીવડા ગયા અનંતા મોક્ષ કર્યો સોઈ નાકે સિંધર પોવે તે કિમ આગો પૈસે . સ્યાદ્વાદ વિણ ધર્મ પ્રરુપે તે સાલોસાલ ન બેસે III સત્ય સાચવે તેહને ખલજન શું કરનાર છે શ્વાન કરડી નવિ શકે છે ગજ શિર અસવાર પા. સત્ય સંતાક્યું નવિ રહે ખરેખરો એ ખેલા જિમ આવે ઉપર તરી જલ તરિયેથી તેલ કા. સાત વેથના સર્વ જન કીમત અકલ તુલ્યT સરખા કાગલ હુંડીના પણ આંક પ્રમાણે મૂલ્ય છે સજ્જન સમ વિચારિયેં અપના કુલકી રીત | બરાબરીમેં કીજીયેં વિવાહ વૈર ઓર પ્રીત HI