________________
નિંદા હમારી જો કરે મિત્ર હમારા સોય ! બિન સાબુ બિન પાનીયેં મેલ હમારા ધોય પા. નીચી નજરેં ચાલતાં મોટા ત્રણ ગુણ થાય દયા પલે કાંટો ટલે પગ પણ નવિ ખરડાય Iકા. નાવું ધોવું બહુ જર્સે મનકો મેલ ન જાય મીન સદા જલમે વશે ધોતાં કલંક ન જાય llll. નીચ સ્વભાવના માનવી કદી ન ઉત્તમ હોય ! ધોતાં કાલા કોલસા તે નવિ ઉજ્વલ જોય ટો નારી દેહ દીવી કરી પુરુષ પતંગીઆ હોય ! જગ સઘળું ખૂચી રહ્યું નિકશે વિરલા કોય હો. નારી મદન તલાવડી બૂડ્યો સયલ સંસાર જાણ અજાણ સહુકો પડે કોઈ નહિ કાઢણહાર ૧૦ નારી નીચ સ્વભાવની જગમાં કરી જગશી નર ભૂલી તેહમાં ભમે પામે દુઃખ વિશેષ ૧૧૫ નારી ગુમાવે તીન ગુન જો નર પાસે હોય ! ભક્તિ મુક્તિ નિજ જ્ઞાનધન પેઠ શકે નહિ કોય ||૧૨|| નિંદક સરિખો પાપીઓ ભુંડો કોઈ ન દીઠ ! વલી ચંડાલ સમ તે કહ્યો નિંદક મુખ અદીઠ I૧૭ll નહિ કહેવી કોઈને મુખથી કડવી વાણી છે તે જન હૃદયને જિમ ભેદે છે બાણ ૧૪ નીકી સો ફીકી લગે બિન અવસરકી બાત . ફીકી સો નીકી લગે કહીયેં સમયપર બાત ૧પા
* * * * પરઘર દુઃખ ન રોવણું વેચી ન શકે કોય ! ભરમ ગુમાવે આપણું ખરે જ મૂરખ હોય !
– ૨૯ *