________________
ધર્મ નિયમ પાલ્યા વિના પ્રભુ ભજવા તે વ્યર્થ છે ઔષધ ખાતાં શું થશે જો પાલે નહિ પથ્ય આ૪ ધન યોવન કછુ ના રહે ના રહે ગામને ઠામ | સજ્જન જગમેં યશ રહે કર દો કિસીકા કામ પી ધન મેળવતાં દુઃખ ઘણું સાચવતાં પણ દુઃખ આવેલું ફરી જાય તો જાય સમૂલું સુખ કા ધન દઈને તન રાખીયેં તન દઈ રાખો લાજ | ધન દો તન દો લાજ દો એક પ્રેમને કાજ કા ધૂતા હોય સુલખ્ખણા વેશ્યા હોય સલજ્જ . ખારા પાણી નિર્મલા એ ત્રણે હોય અકજ્જ IIટ . ધીરા ધીરા રાવતાં ધીરે સબ કુછ હોય.. માલી સીંચે સો ઘડા રુત વિણ ફલ ન હોય તો ધીરજર્શે નિજ ધામમેં હાથી સવા મણ ખાય ટુકડા એકકે કારણે શ્વાન ઘરોઘર જાય //holl ધન વંછે એક અધમ નર ઉત્તમ વછે માની તે થાનક સહુ ઠંડીએ જીહાં લહિયે અપમાન ૧૧.
નિવરો નર નિંદા બિના કહો કરે શું કામ પર નિંદા ધંધો કરી લહે નરક દુઃખ દામ ૧. નમન નમનમેં ફરક છે બહુત નમે નાદાન ! દગલબાજ દોગુન નમે ચિત્તા ચોર કમાન રા. નિર્લજ્જ નર લાજે નહી કરતાં કોટી ધિક્કાર | નાક કપાયું તો કહે અંગે ઓછો ભાર Ilal નાણું બિન નીતિતણું ઘરમાં નહી રહેનાર છે મીઆંજી લાવે મૂઠીએં અલા ઊંઠ હરનાર સાજો
-
૨૯૮