________________
સ્ત્રીના યોગે મારી દરરોજની પાંચસો પાંચસો ગાથાઓ નષ્ટ થઈ. ૩. अनभ्यासात्कलानाशे यद्योषिद्दोषपोषणम्। तत्कोलखादिते क्षेत्रे महिषीसुतकुट्टनम् ।।४।। અભ્યાસ ન કરવાથી કળાનો નાશ થાય અને તેથી સ્ત્રીને દોષ દેવોતે ખેતરને ડુક્કર ખાઈ જાય અને પાડાને માર મારવા બરોબર છે.
अगम्यां भूरिमायानां व्यक्तमुक्ताफलागमाम्। ... साधुशालां पुनर्दूरे जहुः सिंहगुहामिव ।।५॥ બહુ માયાવી(હૃગાલ)જનોને અગમ્ય અને જ્યાં મુક્તાફલોની પ્રગટ રીતે આગમ છે એવી સાધુ-શાલાને દુષ્ટજનો સિંહગુફાની જેમ દૂર તજી દે છે. આપણા
अहो न वः स्वयं प्रज्ञा न वा गीतार्थसङ्गतिः। એવું એનિઃશૂરા શુગુતાનમપિતાદ્દા .
અહો! તમે આવા સાક્ષાત્ નિર્દય(જૂર) છો તેથી એમ લાગે છે કે તમને પોતાને પ્રજ્ઞા-બુદ્ધિ) નથી, તેમજ કોઈ ગીતાર્થ(સાક્ષર)ની સંગતિ પણ નથી; માટે તમે આગમ(શાસ્ત્રોનું કથન સાંભળો. IIકા
अनर्थदण्डं जानानः को धीमानन्तकान्तिकम्। नयत्येतावतो जन्तून् निर्मन्तून् केलिकौतुकैः।।७।। અનર્થદંડને જાણતાં છતાં કયો ધીમાનુ સુજ્ઞ)પુરુષ પોતાના ક્રીડાકૌતુકથી આટલા બધા નિરપરાધી પ્રાણીઓને મરણ પમાડે ? .
अन्यो हृदि वचस्यन्य-श्चान्य एव पुमान् दृशि। एवं यासां विरोधोऽङ्गे कस्ताभ्यः सुखमिच्छति ।।८।। જે સ્ત્રીઓ પોતાના હૃદયમાં અન્ય પુરુષને ચિંતવે છે, અન્ય સાથે વાતચીત કરે છે અને અન્ય તરફ નજર કરે છે; અહો ! જેમના અંગમાં પણ આવો વિરોધ છે, તે સ્ત્રીઓ પાસેથી સુખની આશા કોણ રાખે? પાટા