________________
- બ્રિસિદ્ધિ સત્વે વસતિ મહતાં નોરણે રાજા
પોતાના રથનું એક જ ચક્ર છતાં, સાત અશ્વો પણ સર્ષોથી નિયંત્રિત છતા અને નિરાલંબ માર્ગ તથા સારથિ પણ ચરણરહિત(પંગુ) હોવા છતાં સૂર્ય પ્રતિદિન અપાર આકાશનો પાર પામે છે. ખરેખર! મહાપુરુષોના સત્ત્વ(પરાક્રમ)માં જ ક્રિયાની સિદ્ધિ રહેલ છે, પણ તેમના ઉપકરણોમાં નથી. જો
राज्ञि धर्मिणि धर्मिष्ठाः पापे पापाः समे समाः । लोकास्तमनुवर्तन्ते यथा राजा तथा प्रजा ॥५॥ જો રાજા ધર્મિષ્ઠ હોય તો પ્રજા ધર્મી બને છે, રાજા પાપી હોય તો તે પાપિષ્ટ અને રાજા બંનેમાં સમાન હોય તો તે સમાન થાય છે, લોકો રાજાનું જ અનુકરણ કરે છે, એટલે જેવો રાજા હોય તેવી પ્રજા થાય છે. તાપી
रत्नैर्महाहैस्तुतुषुर्न देवा न भेजिरे भीमविषेण भीतिम् । । . सुधां विना न प्रययुर्विरामं न निश्चितार्थाद् विरमन्ति धीराः
_Tદ્દા કિંમતી રત્નોથી દેવો સંતુષ્ટ ન થયા, અને ભયંકર વિષથી તેઓ ભય ન પામ્યા. તેમ છતાં સુધા(અમૃત) વિના તેઓ પાછા ન હક્યા, કારણકે ધીરજનો પોતાના નિશ્ચયથી પાછા હઠતા નથી. કા -
राज्यं सुसम्पदो भोगाः कुले जन्म सुरूपता । पाण्डित्यमायुरारोग्यं धर्मस्यैतत्फलं विदुः ॥७॥ રાજ્ય, સુસંપત્તિ, સારા કુળમાં જન્મ, પાંડિત્ય, દીર્ઘ આયુ અને આરોગ્યઆ બધું ધર્મનું ફલ સમજવું. ll૭ll राज्यं निःसचिवं गतप्रहरणं सैन्यं विनेत्रं मुखं, वर्षा निर्जलदा धनी च कृपणो भोज्यं तथाज्यं विना । दुःशीला दयिता सुहृन्निकृतिमान् राजा प्रतापोज्झितः;
–શ્ન ૨૨૪ ---