________________
यदा तु भाग्यक्षयपीडितां दशां,
नरः कृतान्तोपहितां प्रपद्यते । तदास्य मित्राण्यपि यान्त्यमित्रतां;
વિરારોડપિ વિરક્યતે બનઃ જારી. જ્યારે ભાગ્યનો ક્ષય થતાં પુરુષ યમ સમાન ભયંકર દશાને પ્રાપ્ત થાય છે, ત્યારે તેના મિત્રો પણ શત્રુ જેવા બની જાય છે અને ચિરકાળના અનુરક્ત જનો પણ વિરક્ત બની જાય છે. કરી यैः कारुण्यपरिग्रहान्न गणितः स्वार्थ परार्थं प्रति. यैश्चात्यन्तदयापरैर्न विहिता वन्ध्यार्थिनां प्रार्थना । ये चासन् परदुःखदुःखितधियस्ते साधवोऽस्तं गताश्चक्षुः संहर बाष्पवेगमधुना कस्याग्रतो रुद्यते ।।७३ ।। દયાની લાગણીથી પરમાર્થ કરવા જતાં જેઓ પોતાના સ્વાર્થને ગણતા ન હતા, અત્યંત કરુણાદષ્ટિને લીધે જેમણે અર્થજનોની પ્રાર્થનાનો કદાપિ ભંગ ન કર્યો, તથા પરના દુઃખને જોઇને જેઓ અતિ દુઃખી થતા હતા, અહો! એવા પરોપકારી સજ્જનો બધા અસ્ત થયા. તો હે ચક્ષુ! હવે તારા અશ્રુગને અટકાવી રાખ, કારણકે અત્યારે કોઈની પાસે રુદન કરવાનો વખત નથી. ૭૭ll यद्ददाति यदश्नाति तदेव धनिनो धनम् । अन्ये मृतस्य क्रीडन्ति दारैरपि धनैरपि ।।७४।। જે દાન કરવામાં આવે છે અને જે ભોગવવામાં આવે છે તે જ ધનવંતોનું ધન છે. મરણ પછી તો તે ધન અને સ્ત્રીઓ સાથે અન્યજનો ક્રીડા કરતા જોવામાં આવે છે. ૭૪l यदुर्गामटवीमटन्ति विकटं कामन्ति देशान्तरं, गाहन्ते गहनं समुद्रमथनक्लेशं कृषि कुर्वते ।
– ૨૨૦ –