________________
હાથે જે દાન કરેલ હોય, તેનું ફલ તો અવશ્ય મળે જ છે. આપણા पृथिव्यामम्बुपूर्णायां चातकस्य मरुस्थली । सत्यमेतद् ऋषेर्वाक्य-मदत्तं नैव लभ्यते ।।४६।। પૃથ્વી જળથી પૂર્ણ છતાં ચાતકને તે મારવાડની ભૂમિ સમાન જ છે, કારણકે પૂર્વના મહર્ષિઓ સત્ય કહી ગયા છે કે તે અદા કદાપિ લેતો નથી. આવા
पञ्च नश्यन्ति पद्माक्षि क्षुधातस्य न संशयः । तेजो लज्जा मतिर्ज्ञानं मदनश्चापि पञ्चमः ।।४ । હે કમલાક્ષી! સુધાર્ત(ભૂખથી પીડાતા)ને લજ્જા, તેજ, મતિ, જ્ઞાન અને કામ-એ પાંચ વાના અવશ્ય નષ્ટ થાય છે. ll૪૭ll प्रायः पुमांसः सरलस्वभावा रण्डास्तु कौटिल्यकलावरण्डाः भर्तुर्ययाचे कथमन्यथास्मिन् काले वरं केकयनन्दनेयम् ગા૪૮ાા ,
પ્રાયઃ પુરુષો બધા સરલસ્વભાવી હોય છે અને સ્ત્રીઓ કોટિલ્યકળાથી ભરપૂર હોય છે, જો એમ ન હોય તો વખત આવતાં કૈકેયીએ દશરથ રાજા પાસે કેમ વરદાન માગ્યું. ll૪૮
प्राप्य चलानंधिकारान् शत्रौ मित्रे च बन्धुवर्ग च । नापकृतं नोपकृतं न सत्कृतं किं कृतं तेन ॥४९॥ ચલિત અધિકાર પામીને જેણે શત્રુને હરાવ્યો નહિ, મિત્રો પર ઉપકાર ન કર્યો અને બંધુઓનો સારી રીતે સત્કાર ન કર્યો, તો પછી તેણે શું કર્યું? II૪૯ पितृभिस्ताडितः पुत्रः शिष्यस्तु गुरुशिक्षितः । घनाहतं सुवर्णं च जायते जनमण्डनम् ।।५।। પિતા કે પોતાના વડિલોથી તાડન પામેલ પુત્ર, ગુરુથી શિક્ષા પામેલ
@ ૧૬પ છે