________________
દૂરથી જ ત્યાગ કરવો યોગ્ય છે. ૧૬॥ पापान्निवारयतिं योजयते हिताय,
गृह्यं निगूहति गुणान् प्रकटीकरोति । आपद्गतं च न जहाति ददाति काले;
सन्मित्रलक्षणमिदं प्रवदन्ति सन्तः ।।१७।। જે પાપથી અટકાવે છે, હિતમાં નિયુક્ત કરે છે, ગુહ્યને છુપાવે છે, ગુણોને પ્રગટ કરે છે, આપત્તિ વખતે કદાપિ જે તજે નહિ અને અવસર આવે જે મદદ આપે છે, એ પ્રમાણે સંતજનોએ સન્મિત્રના લક્ષણો કહ્યા 99.111011
परैः प्रोक्ता गुणा यस्य निर्गुणोऽपि गुणी भवेत् । इन्द्रोऽपि लघुतां याति स्वयं प्रख्यापितैर्गुणैः ।।१८।। જેના અન્યજનો ગુણ ગાય, તે કદાચ નિર્ગુણી હોય, છતાં પણ ગુણી ગણાય છે, કારણકે ઇંદ્ર પણ જો પોતાના ગુણો પોતે ગાવા બેસે, તો તે लघुताने पांभे छे. ॥१८॥
परोपकारशून्यस्य धिग्मनुष्यस्य जीवितम् ।
धन्यास्ते पशवो येषां चर्माप्युपकरोति हि ।।१९।।
પરોપકાર વિનાના મનુષ્યના જીવિતને ધિક્કાર છે. અહો! પશુઓ પણ ધન્ય છે કે જેમનું ચામડું પણ લોકોના ઉપયોગમાં આવે છે. ।।૧૯।। पूज्यपूजा दया दानं तीर्थयात्रा जपस्तपः ।
श्रुतं परोपकारश्च मर्त्यजन्मफलाष्टकम् ॥ २० ॥ पूभ्यठनोनी चूभ एं२वी, घ्या पाणवी, छान डवुं, तीर्थयात्रा रवी, જપ, તપ, શાસ્ત્રશ્રવણ તથા પરોપકાર-એ મનુષ્યજન્મના અષ્ટ ફળો छे॥२०॥
पिता योगाभ्यासो विषयविरतिः सा च जननी, विवेकः सौदर्यः प्रतिदिनमनीहा च भगिनी । - ૧૫૯