________________
लुप्तसप्तभयभ्रान्ति-रपि प्रतिभयान्वितः ।।२७।। જે અત્યંત પ્રશમવાનું, નિહેતુક ઉપકારી અને સાત ભયની ભ્રાંતિથી જે મુક્ત હોય છે, તે પ્રતિભા(બુદ્ધિ) યુક્ત હોય છે. રા. न दानेन न मानेन न कलाभिः कुलेन च । । एताः कृतान्तवत्ळूरा भवन्ति स्ववशा चशाः ॥२८॥ કૃતાંત સમાન ક્રૂર સ્ત્રીઓ દાન, માન, કળા કે કુળથી સ્વાધીન કરી શકાતી નથી. ર૮ न जीवहिंसा नासत्य-भाषा न स्तैन्यमैथुने । नं परिग्रहवैयग्यं येषां ते मुनिपुङ्गवाः ।।२९।। જેઓ જીવહિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહથી મુક્ત છે, તે જ મહાત્માઓ ગણાય છે. પરલો '. न प्रेमधाम वनिता न नितान्तपुष्टा,
लक्ष्म्यो न लक्षणलसद्वपुषस्तनूजाः । नो वा निरन्तरहृदः सुहृदः कदाचि
વાવ વિપતિતાં નવાજૂને સારૂવાર નરકરૂપ અંધકૃપમાં પડતાં પ્રાણીઓને પ્રેમપાત્ર વનિતા આલંબનરૂપ થતી નથી, અગણિત લક્ષ્મી કે સારા લક્ષણવાળા પુત્રો પણ આલંબનરૂપ થતા નથી, તેમજ એક હૃદયવાળા મિત્રો પણ કોઇવાર આલંબનરૂપ થતા નથી(એક ધર્મ વિના કોઈ આલંબનરૂપ થતું નથી). Alsoil निबद्धं प्राग्भवे कर्म जन्तुना यच्छुभाशुभम् । प्रभूयन्ते निरोढुं त-द्विपाकं नाकिनोऽपि न ॥३१॥
પૂર્વભવમાં જંતુએ જે શુભાશુભ કર્મ બાંધેલ છે, તેનો વિપાક અટકાવવાને દેવતાઓ પણ સમર્થ થઇ શકતા નથી. ૩૧// निविशे वायुविवशे वह्नौ जक्षिमि वा विषम् ।
– ૧૪૪ –