________________
धुताद्राज्यविनाशकं नलनृपः प्राप्तोऽथवा पाण्डवा, मद्यात्कृष्णनृपश्च राघवपिता पापंड़ितो दूषितः । मांसाच्छ्रेणिकभूपतिश्च नरके चौर्याद्विनष्टा न के; वेश्यातः कृतपुण्यको गतधनोऽन्यस्त्रीहतो रावणः ।।१।। જુગારથી નળરાજા તથા પાંડવોએ પોતાનું રાજ્ય ખોયું, મદ્યથી કૃષ્ણરાજા તથા શિકારથી રાઘવ પિતા દૂષિત થયો, માંસથી શ્રેણિકરાજા નરકમાં પડ્યો, ચોરીથી કેટલાયે વિનષ્ટ થયા, વેશ્યાના સંગે કૃતપુણ્ય નિર્ધન બન્યો અને અન્ય સ્ત્રીના સંગથી રાવણ રણમાં રોળાયો. ૧. देवयात्रा विवादेषु सम्भ्रमे राजदर्शने । . सङ्ग्रामे हट्टमार्गे च स्पृष्टास्पृष्टिर्न दुष्यति ।।२।। દેવયાત્રા, વિવાદ, સંભ્રમ(મૂચ્છ), રાજદર્શન, સંગ્રામ અને હાટમાર્ગમાં સ્પર્શાસ્પર્શનો દોષ લાગતો નથી. રા दाने तपसि शौर्ये च विज्ञाने विनये नये । विस्मयो न हि कर्त्तव्यो बहुरत्ना वसुन्धरा ॥३॥ हान, त५, शौर्य, विन, विनय अने नय- मां विस्मय न पावो.
ही ११४ १५