________________
टकच्छेदे न मे दुःखं न दाधे न च घर्षणे । एतदेव महद्दुःखं गुजया सह तोलनम् ॥१॥ સુવર્ણ કહે છે કે ટંકથી મારો છેદ થતાં મને દુઃખ નથી, તેમ તપાવતાં યા ઘસતાં પણ મને કંઇ ખેદ થતો નથી, પરંતુ ખેદ માત્ર એટલો જ છે કે ચણોઠીની સાથે મને તોલે છે, તેથી મને બહુ જ દુઃખ થાય, મારી હલકાઈ થાય છે. આવા
–
૧૦૩
-