SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ चातकः स्वानुमानेन जलं प्रार्थयतेऽम्बुदात् । स स्वौदार्यतया सर्वां प्लावयत्यम्बुना महीम् ।।२२।। ચાતક પોતાના અનુમાનથી મેઘ પાસે પાણીની પ્રાર્થના કરે છે, પરંતુ તે તો પોતાની ઉદારતાથી સમસ્ત પૃથ્વીને જળમય બનાવી દે છે. સારા. चित्रकृदयकर्ता च कुवैद्यः कुनरेश्वरः । . चत्वारो नरकं यान्ति पञ्चमो ग्रामकूटकः ।।२३।। ચિત્રકાર, પાપ કરનાર, ખરાબ વૈદ્ય, અન્યાયી રાજા અને પાંચમો आमने सतावना२- पांये न२ य छ. ॥२७॥ चैत्य पूजा गुरौ भक्ति-र्दीने दानं जपस्तपः । ... सर्वाधिदुर्गभङ्गाय पञ्चैते वज्रमुद्गराः ।।२४।।.. ચૈત્યપૂજા, ગુરુભક્તિ, દીનને દાન, જપ તથા તપ, એ પાંચ સર્વ આધિરૂપ કિલ્લાને ભેદવા માટે વજના મુગર સમાન છે. ર૪ો चेन्मुञ्चति घनोऽङ्गारांश्चेन्मज्जयति तारकः । ... राजा चेत्कुरुतेऽन्यायं का तत्र स्यात्प्रतिक्रिया ।।२५।। જો મેઘ અંગારા વરસાવે, તારું પોતે ડૂબે યા ડૂબાડે અને રાજા પોતે અન્યાય કરે, ત્યાં બીજો ઉપાય શું ચાલે? રપાઈ
SR No.005873
Book TitleNititattvadarsh
Original Sutra AuthorN/A
AuthorMahabodhivjay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2008
Total Pages338
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy