________________
संयमविशुद्धिनिबन्धनो यो विशिष्टावरणविच्छेदः -मन:पर्यायज्ञानावरणक्षयोपशम इति यावत् । तस्माज्जातम् उत्पन्नं, मनोद्रव्यपर्यायालम्बनम् - मनोद्रव्यपर्यायविषयकं मनःपर्यायज्ञानम् । चारित्रविशुद्ध्या मन:पर्यायज्ञानाऽऽवरणस्य क्षयोपशम भवति, तेन च मनोद्रव्यपर्यायविषयकं ज्ञानमुत्पद्यते, तन्मनःपर्यायज्ञानः मुच्यते ॥ २२ ॥ . .
ચારિત્રની નિમળતા છે કારણ જેનું એવું અને મન:પર્યવ-જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલું મનોવMણાના વિષયવાળું મન:પર્યવજ્ઞાન છે. ચારિત્રની વિશુદ્ધિ વડે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય છે અને તેના વડે મનોદ્રવ્ય-પર્યાયના વિષયવાળું જ્ઞાન ઉત્પન્ન થાય છે અને તે મન:પર્યાય જ્ઞાન કહેવાય છે. એટલે કે અઢીદ્વિપ પ્રમાણ મનુષ્યક્ષેત્રવર્તિ સંજ્ઞી પંચેન્દ્રિય જીવો વડે ગ્રહણ કરાયેલ જે મનોવર્ગણાનાં પુગલદ્રવ્યો અને તેના પર્યાયોને वान विषयवाणुं शान ते मन:पर्यवान छ. .. सकलप्रत्यक्षं लक्षयन्ति - . . .. પારમાર્થિક પ્રત્યક્ષ જ્ઞાનના સકલાત્મક કેવલજ્ઞાનનું સ્વરૂપ જણાવે છે. सकलं तु सामग्री-विशेषतः समुद्भूतसमस्तावरणक्षयापेक्षं निखिलद्रव्यपर्यायसाक्षात्कारिस्वरूपं केवलज्ञानम् ।२-२३।
સકલ પારમાર્થિક પ્રત્યક્ષ તો, સામગ્રી વિશેષથી ઉત્પન્ન થનાર, એવા સમગ્ર આવરણના ક્ષયની અપેક્ષાવાળું, સમગ્ર દ્રવ્ય અને પર્યાયોને સાક્ષાત્કાર ४२वान। स्व३५वाणु उपयशान .
. सकलं तु - सकलाख्यं पारमार्थिकं प्रत्यक्षं पुनः, सामग्रीविशेषसमुद्भूतसमस्तावरणक्षयापेक्षम्-सामग्री द्विविधा, बहिरङ्गा अन्तरङ्गा च, तत्रान्तरङ्गा सामग्री प्रकर्षप्राप्तक्षपकश्रेणिसम्यग्दर्शनादिस्वरूपा, बहिरङ्गा पुनर्जिनकालिकमनुष्यभवादिरूपा, तेन सामग्रीविशेषेण समुद्भूतः- समुत्पन्नो यः समस्ताऽऽवरणक्षयः तदपेक्षं-तत्कारणकं निखिलद्रव्यपर्यायाणां यः साक्षात्कारस्तत्स्वरूपं केवलज्ञानं ज्ञातव्यम् ॥ २३॥
સકલ નામનું પારમાર્થિક પ્રત્યક્ષ સામગ્રી વિશેષથી ઉત્પન્ન થનારું, સમસ્ત કેવલજ્ઞાનાવરણીય કર્મના ક્ષયની અપેક્ષાવાળું છે. તે સામગ્રી બે પ્રકારે છે. (૧)
६४