________________
(સંસ્કાર) પણાને પામે છે. આ રીતે એક જ ઉપયોગ (અભેદ)ની ભિન્ન ભિન્ન અવસ્થા છે. તેથી આત્માનો ઉપયોગ હોવાથી દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ એક છે. પરંતુ અવસ્થાભેદથી તેમના નામનો ભેદ છે માટે પર્યાયાર્થિકનયની અપેક્ષાએ કથંચિત્ ભેદ પણ સ્વીકાર્ય છે.
अथाऽमीषां भेदं भावयन्ति - પરસ્પરભેદનું કારણ જણાવે છે.
असामस्त्येनाप्युत्पद्यमानत्वेन असंकीर्णस्वभावतयाऽनुभूयमानत्वाद, अपूर्वापूर्ववस्तुपर्यायप्रकाशत्वात्, क्रमभावित्वात् चैते व्यतिरिच्यन्ते ॥.२-१३॥ . ..
અસંકીર્ણસ્વભાવ હોવાના કારણે અસમસ્તપણે (એકી સાથે ની ઉત્પન્ન થતા હોવાથી, વસ્તુના નૂતન નૂતન પર્યાયોને જણાવનારા હોવાથી, અને ક્રમસર થતા હોવાથી, દર્શન વિગેરે પરસ્પર ભિન્ન સ્વરૂપ વાળા છે.
एते दर्शनावग्रहादयो व्यतिरिच्यन्ते-परस्परं पृथक्त्वेन वर्तन्ते । कस्माद् ? असंकीर्णस्वभावतयाऽनुभूयमानत्वात्-भिन्नभिन्नस्वरूपेण ज्ञायमानत्वात्। सामस्त्येनोत्पत्तिस्थले-नैषामसंकीर्णस्वभावतयाऽनुभूयमानतास्ति, अत उक्तम्'असामस्त्येनाप्युत्पद्यमानत्वात्' इति कदाचिद् दर्शनमेव कदाचिद् दर्शनावग्रहौ, कदाचिद् दर्शनावग्रहसंशयेहा इत्यादिरूपेणासंपूर्णतयाऽप्युत्पद्यमानत्वात् । असामस्त्येनाप्युत्पद्यमानत्वमसंकीर्णस्वभावतयानुभूयमानत्वे हेतुः, असंकीर्णस्वभावतयाऽनुभूयमानत्वं च दर्शनावग्रहादीनां परस्परभिन्नत्वे हेतुः, अयमेको हेतुः अपूर्वापूर्ववंस्तुप्रकाशकत्वात्-वस्तुनों भिन्नभिन्नधर्मस्य प्रकाशकत्वात्, अयं द्वितीयो हेतुः । क्रमभावित्वाच्च-क्रमेणोत्पद्यमानत्वाच्च, अयं तृतीयो हेतुः । तथा च येऽसंकीर्णस्वभावतयाऽनुभूयन्ते, अपूर्वापूर्ववस्तुपर्यायप्रकाशकाः, क्रमभाविनो वा ते परस्परं व्यतिरिक्ताः यथा स्तम्भादयः, अनुमानादयः अङ्कर-कन्दल-काण्डादयो वा तथा चैते दर्शनावग्रहादयः, तस्मात् परस्परं भिन्ना इति ॥ १३ ॥
દર્શન અવગ્રહ વિગેરે પરસ્પર ભિન્નતાથી રહેલા છે. કોનાથી ભિન્ન છે? એવો પ્રશ્ન થાય તો પરસ્પર ભિન્ન સ્વરૂપે જણાતા હોવાથી ભિન્ન છે. એટલે
પ૬