________________
થાય છે ત્યારપછી કાન્યકુબ્જનો જણાવતા સાધકપ્રમાણથી અન્વયના નિશ્ચય તરફ અને બાધક પ્રમાણથી પાટલીપુત્રનો તો નથી જણાતો એવા વ્યતિરેકના નિષેધને અભિમુખ થવું (અપાય તરફ ઢળવું) તે ઇહા છે.
અપાયની વ્યાખ્યા બતાવે છે.
કૃત્તિવિશેષનિળયોડવાયઃ ॥ ૨-૧/
ઈહા દ્વારા જણાયેલા પદાર્થનો વિશેષ નિર્ણય કરવો તે અપાય કહેવાય છે. ईहितविशेषस्य - ईहाविषयीकृतस्य वस्तुनो निर्णयः " अयं कान्यकुब्ज વ'' કૃત્યાારો નિશ્ચય:- અવાય:॥ ↑ ॥
ઈહાથી વિશેષરૂપે કરાયેલી વસ્તુનો વિશેષ નિર્ણય. જેમ કે- આ પુરૂષ કાન્યકુબ્જ (કનોજ)નો જ છે એવા પ્રકારનો નિશ્ચય તે અપાય છે. ધારણાનું લક્ષણ બતાવે છે.
स एव दृढतमावस्थापन्नो धारणा ॥२-१०॥
તે જ અપાય જ્યારે અત્યંત નિશ્ચિત અવસ્થાને પામે છે ત્યારે ધારણા કહેવાય છે.
स एव अवाय एव, दृढतमावस्थापन्नः - सादरस्य प्रमातुः किञ्चित् कालं तिष्ठन् धारणेत्यभिधीयते ।
इदमंत्र सूत्र चतुष्टस्य तात्पर्यम्-इन्द्रियविषयसन्निपातानन्तरं प्रथमम् 'अस्ति किञ्चित्' इत्याकारं निराकारं ज्ञानमुत्पद्यते तद् दर्शनमित्यभिधीयते, तादृशदर्शनान्तरं मनुष्यत्वाद्यवान्तरसामान्याकारविशिष्टम्- 'अयं मनुष्यः' इत्याकारकं यज्ज्ञानमुत्पद्यते सोऽवग्रह इत्युच्यते, तदनन्तरम् 'अनेन कान्यकुब्जेन भवितव्यम्' इत्याद्याकारं विशेषाऽऽकाइक्षणमीहाज्ञानं भवति, ततः 'अयं कान्यकुब्ज एव' इत्याकारकं निश्चयात्मकं ज्ञानमुन्मज्जति सोऽवायः, एवावाय: सादरस्य प्रमातुः किञ्चित् कालं तिष्ठन् धारणेत्यभिधीयते ॥ १०॥
स
તે જ અપાય અત્યંત દૃઢ અવસ્થાને પામતો છતો આદરસહિત એવા પ્રમાતાને કેટલોક કાળ સ્થિર રહે તે ધારણા કહેવાય છે. ધારણા=સંસ્કાર આવા જ્ઞાનો હૃદય ઉપર અંકિત થાય છે અને પછી કાલાન્તરે સ્મરણને યોગ્ય બને છે. ચારે સૂત્રનું તાત્પર્ય આ પ્રમાણે છે.
૫૩