________________
अवग्रहादीनां स्वरूपं सूत्रचतुष्टयेन स्पष्टयन्ति - હવે અવગ્રહનું સ્વરૂપ જણાવે છે. विषयविषयिसन्निपातानन्तरसमुद्भूतसत्तामात्रगोचर
दर्शनाज्जातमाद्यमवान्तरसामान्याकारविशिष्टवस्तुग्रहणमવપ્રઃ + ૨-૭ છે.
'વિષય અને વિષયીનો (યોગ્યદેશમાં) સંબંધ થવાથી ઉત્પન્ન થયેલું સત્તામાત્રના વિષયવાળું પ્રથમદર્શન ઉત્પન્ન થાય છે, અને તે દર્શનથી ઉત્પન્નથનાર અવાન્તર સામાન્યથી યુક્ત વસ્તુનું ગ્રહણ તે અવગ્રહ કહેવાય છે.
विषय:- 'सामान्यविशेषात्मकोऽर्थः, विषयी-चक्षुरादीन्द्रियानिन्द्रियसमुदायः, तयोः सन्निपात योग्यदेशावस्थानम्, तदनन्तरमुत्पन्नं यत्सत्तामात्रविषयकं दर्शनम् निराकारं ज्ञानम्, तस्मादनन्तरमुत्पन्नं यत् सत्त्वसामान्यादवान्तरमनुष्यत्वादिसामान्याऽकारविशिष्टवस्तुग्रहणम् - अवग्रहशब्दवाच्य રૂત્યર્થ છે છો . 1 ટીકાર્ય વિષય-સામાન્યવિશેષાત્મક એવો પદાર્થ, વિષયી=ચક્ષુ વિગેરે ઇન્દ્રિય અને મનનો સમુદાય, તે પદાર્થ અને ઇન્દ્રિયો વિગેરે જો યોગ્યદેશમાં રહેલાં હોય એટલે કે બંનેમાં અનુકુળ સંયોગ હોય, ત્યાર પછી ઉત્પન્ન થયેલું જે સત્તામાત્રના વિષયવાળું દર્શનઃનિરાકારજ્ઞાન, તેની પછી ઉત્પન્ન થયેલું જે સત્ત્વ (સામાન્યથી) અવાજોર મનુષ્યત્વાદિ સામાન્ય આકારથી યુક્ત એવું વસ્તુનું જે ગ્રહણ થાય તે અવગ્રહ કહેવાય.
વિશેષાર્થ: પ્રત્યેક પદાર્થ સામાન્ય અને વિશેષ સ્વરૂપ છે તેમાં સામાન્યના બે ભેદો હોય છે. (૧) પરસામાન્ય (મહાસામાન્ય) સત્ત્વસત્તામાત્ર સર્વે પદાર્થોમાં હોય છે. (૨) અપર સામાન્ય (અવાન્તરસામાન્ય) એક જાતીય એવા પદાર્થમાં રહેલી સમાનતા તે અવાસ્તર સામાન્ય કહેવાય છે. જેમકે મનુષ્યત્વ, ગોત્વ, દેવત્વ, રૂપત્વ, ગુણત્વ વિગેરે જાતિઓ છે. વિષય અને વિષયીનો યોગ્યદેશમાં સંબંધ થવાથી સર્વપ્રથમ સત્તામાત્રને જાણનાર દર્શનોપયોગ ઉત્પન્ન થાય છે, તે પછી અવાન્તર મનુષ્યત્વાદિને જાણનાર
૫૧