________________
(દ્વિતીય-પરિચ્છેઃ [પ્રત્યક્ષ પ્રમાણ - વિચાર]
एवं प्रमाणस्य स्वरूपं प्रतिपाद्य सङख्यां समाख्यान्ति -.. પ્રમાણની સંખ્યા જણાવે છે. તત્ દ્વિમેટું પ્રત્યક્ષ પરોક્ષ ૨ / ૨-૨ તે પ્રમાણ પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે ભેદે છે. . . तत्-प्रमाणम् प्रत्यक्ष-परोक्षभेदेन द्विप्रकारमित्यर्थः ॥१॥ પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે પ્રકારે પ્રમાણ છે. આ
પદાર્થમાત્રનું વર્ણન લક્ષણ અને વિધાન દ્વારા થાય છે. તેમાં પ્રથમ પરિચ્છેદમાં પ્રમાણનું લક્ષણ બતાવ્યું, હવે તેના ભેદો બતાવે છે. સૂત્રમાં બે રકાર મુકવાથી જણાવ્યું છે કે પ્રત્યક્ષ અને પરોક્ષ બંનેમાં પ્રામાણ્ય સરખું છે. એટલે કે બન્નેની પ્રમાણતા સમાન છે અને સ્વતંત્ર છે.
પ્રમાણની સંખ્યા વિષે અન્યની માન્યતા ભિન્ન ભિન્ન છે. તે આ પ્રમાણે चार्वाकोऽध्यक्षमेकं, सुगत-कणभुजौ सानुमानं सशाब्दं, तद्वैतं पारमर्षसहितमुपमया तत्रयं चाक्षपादः । अर्थापत्या प्रभाकृद्वदति च निखिलं मन्यते भट्ट एतत्, साभावं द्वे प्रमाणे जिनपतिसमये स्पष्टतोऽस्पष्टतश्च ॥
(ચાતરત્નાર: રત્નાક્ષરવતારિક્ષા) (૧) નાસ્તિક - (ચાર્વાક) કેવળ પ્રત્યક્ષ પ્રમાણને જ માને છે. (૨) બૌદ્ધી-વૈશેષિકો- પ્રત્યક્ષ અને અનુમાન બે પ્રમાણને માને છે. (૩) અક્ષપાદ - પ્રત્યક્ષ અનુમાન ઉપમાન શબ્દ એમ ચાર પ્રમાણ
માને છે.