________________
साधकप्रमाणाभावात् बाधकप्रमाणाभावाच्चानिश्चितानेकांशावगाहि ज्ञानं સંશય રૂત્યર્થ છે ?૨ |
સાધક પ્રમાણના અભાવથી અને બાધક પ્રમાણના અભાવથી અનિશ્ચિત એવા અનેક કોટિને એટલે કે વસ્તુના અનેક અંશને સ્પર્શનારું જ્ઞાન તે સંશય છે.
प्रत्यक्षविषये धर्मिणि दूरादूर्ध्वतादिसाधारणधर्मदर्शनेन वक्त्रकोटरादिकरचरणादिविशेषधर्मस्मरणे सति एकतरनिश्चायकसाधकबाधकप्रमाणाभावाद् दोलायमानं 'स्थाणुर्वा पुरुषो वा?' इत्याकारकं यज्ज्ञानं प्रादुर्भवति स संशयः, अयं प्रत्यक्षविषयः । अनुमानविषयस्तु क्वचिद् वनप्रदेशे शृङ्गमात्रावलोकनेन भवति संशयः, 'अयं गौर्वा स्याद् गवयो वा?' इति ॥१३॥
પ્રત્યક્ષના વિષયભૂત એવાધમને વિષે દૂરથી ઉધ્વર્તાવિગેરે સામાન્ય-ધર્મના , દર્શન દ્વારા તથા વાંકાચૂંકાપણું બખોલપણું તે સ્થાણુના ધર્મ અને હાથપગ વિગેરે પુરુષના વિશેષ ધર્મનું સ્મરણથયે છતે, કોઇપણ એકના નિશ્ચય કરાવનાર સાધકબાધક પ્રમાણના અભાવથી, દોલાયમાન એટલે અનિર્ણયાત્મક જેમ કે આ સ્થાણુ છે કે પુરુષ છે? એવા પ્રકારનું જ્ઞાન ઉત્પન્ન થાય છે તે સંશય છે. ઇન્દ્રિયગોચર હોવાથી આ સંશયાત્મકંજ્ઞાન પ્રત્યક્ષનો વિષય છે. વળી અનુમાનના વિષયમાં કોઈ વનપ્રદેશમાં દૂરથી જ માત્ર શીંગડાને જોવાથી સંશય થાય કે આ ગાય છે કે ગવય (રોઝ) એ પ્રમાણે અનુમાન વિષયક પણ સંશય થાય છે.
अनध्यवसायस्य स्वरूपम् - અધ્યવસાય સમારોપનું દૃષ્ટાન્ત સહિત સ્વરૂપ જણાવે છે.
વિમિત્યાનો ઘનમીત્રનધ્યવસાય: ૨-૨૪ો अनध्यवसायदृष्टान्तम् -
યથા છેતૃUસ્પર્શજ્ઞાનમ્ | ૨-૨૫
આ કંઈક છે એ પ્રમાણે જણાતું સામાન્ય માત્ર જ્ઞાન તે અનધ્યવસાય. જેમ કે (રસ્તામાં) જતા એવા માણસને તૃણના સ્પર્શનું જ્ઞાન તે અનધ્યવસાય છે.
यथा गच्छतः पुरुषस्यान्यत्राऽऽसक्तचित्तस्य तृणस्पर्शे जाते एवं जातीयकं एवं नामकमित्यादि विशेषरूपेणावधारणं न भवति, अपि तु 'मया किमपि स्पृष्टम्' इत्याकारकमालोचनात्मकं यज्ज्ञानं भवति सोऽनध्यवसाय
૨૯