________________
समारोप-व्याख्या - સમારોપ કોને કહેવાય તે જણાવે છે : अतस्मिंस्तदध्यवसायः समारोपः ॥ १-८॥ જે વસ્તુ જેવા પ્રકારની ન હોય તેમાં તેવા પ્રકારનો નિર્ણય કરવો તે સમારોપ છે. तदभाववति तत्प्रकारकं ज्ञानं समारोप:अयथार्थज्ञानमितियावत् ॥ ८ ॥
જે વસ્તુમાં જે ધર્મનો અભાવ છે તે ધર્મનું જ્ઞાન તેમાં કરવું તે સમારોપ કહેવાય છે અને આવું જ્ઞાન અયથાર્થ છે. દા.ત. છીપલીમાં રજતત્વ ધર્મ નથી છતા દૂરથી તેમાં જે રજતત્વનું જ્ઞાન તે અયથાર્થ જ્ઞાન કહેવાય છે.
समारोपज्ञानस्य भेदाः :અયથાર્થ (સમારોપ) જ્ઞાનના ભેદો જણાવે છે. स विपर्यय-संशयानध्यवसायभेदात् त्रेधा ॥ १-९॥ તે સમારોપ વિપર્યય, સંશય અને અનધ્યવસાયના ભેદથી ત્રણ પ્રકારે છે. વિપર્યયસ્વરૂપ” – . . હવે તે પ્રકારનું સ્વરૂપ અને દૃષ્ટાન્ત બતાવે છે.
વિપરીતૈરિનિષ્ઠ વિપર્યય . ૨-૦૦ / विपर्ययस्य दृष्टान्तम् -
યથા શયિમિતું રાતમિતિ ૧-૨
જે વસ્તુ જેવા પ્રકારની હોય તેનાથી વિપરીત એવા એક પ્રકારનો નિર્ણય તે વિપર્યય છે. જેમ છીપલીમાં આ ચાંદી છે એવું જ્ઞાન તે વિપર્યયજ્ઞાન છે.
येनाऽऽकारेण वस्तु स्थितं तद्विपरीतैकाकारणતસ્ય નિશ્ચય વિપર્યયઃ | ૨૦ ||
જે સ્વરૂપ વસ્તુમાં રહેલું છે તેનાથી વિપરીત એવું જે કોઈ સ્વરૂપ છે તેના વડે નિર્ણય કરવો તે વિપર્યય છે.
.