________________
અસાધકતમ છે તે પ્રમાણ નથી જેમ ઘડો [દૃષ્ટાંતવાક્ય] સ્વાર્થ-વ્યવસિતાવાધતમશ્ચ સન્નિĒવિઃ- સન્નિકર્ષાદિ સ્વપરના નિર્ણયમાં અસાધકતમ છે. (ઉપનયવાક્ય) તસ્માન્ન પ્રમાળમ્= તેથી તે પ્રમાણ નથી (નિગમનવાક્ય
नैयायिकाः प्रत्यक्षं प्रति सन्निकर्षस्य प्रामाण्यमङ्गीकुर्वन्ति, तथाहि - तेषां મતે સન્નિર્ષ: ષોદા-સંયોગ:, સંયુત્ત-સમવાય:, સંયુòસમવેતસમવાય:, समवायः, समवेतसमवायः, विशेषणविशेष्यभावश्चेति ।
तत्र चक्षुषा घटग्रहणे संयोगः सन्निकर्षः । घटरूपग्रहणे संयुक्तसमवायः चक्षुस्संयुक्तो घट:, तत्र रूपस्य समवायात् । रूपत्वग्रहणे संयुक्तसमवेतसमवायः, चक्षुस्संयुक्तो घटः, तत्र समवेतं रूपं तत्र रूपत्वस्य समवायात् । श्रोत्रेन्द्रियेण शब्दग्रहणे समवायस्सन्निकर्षः, श्रोत्रेन्द्रियस्य गगनरूपत्वात् “कर्णशष्कुल्यवच्छिन्नं नभः श्रोत्रम्" इति वचनात् तत्र च शब्दस्य समवायात् । श्रोत्रेन्द्रियेण शब्दत्वग्रहणे समवेतसमवायः सन्निकर्षः, श्रोत्रसमवेतः शब्दः तत्र शब्दत्वस्य समवायात् । घटाभाववद् भूतलमित्यत्र विशेषणविशेष्यभावः सन्निकर्षः चक्षुस्संयुक्तं भूतलं तत्र घटाभावस्य विशेषणत्वात्। નૈયાયિકો પ્રત્યક્ષજ્ઞાન પ્રત્યે સન્નિકર્ષનું પ્રમાણપણું અંગીકાર કરે છે તે આ પ્રમાણે :
તેઓના મતે સજ્ઞિકર્ષ છ પ્રકારે છે. (૧) સંયોગ (૨) સંયુક્તસમવાય (૩) સંયુક્ત-સમવેત-સમવાય (૪) સમવાય (૫) સમવેતસમવાય (૬) વિશેષણવિશેષ્યભાવ...
(૧) સંયોગ : ચક્ષુવડે ઘટાદિ પદાર્થને ગ્રહણ કરવામાં આવે તે
(૨) સંયુક્તસમવાય : ઘટનું રૂપ ગ્રહણ કરવામાં આવે તે... તેમાં ચક્ષુથી યુક્ત (સંયુક્ત) ઘટમાં સમવાય સંબંધથી રૂપ રહેતું હોવાથી તે સંયુક્તસમવાય સન્નિકર્ષ કહેવાય છે.
(૩) સંયુક્તસમયેતસમવાય : રૂપત્ય જાતિનો બોધ કરવામાં આવે છે. તેમાં ચક્ષુથી સંયુક્ત ઘટ, અને તેમાં સમવાય સંબંધથી રહેતું રૂપ, અને તે રૂપમાં સમવાય સંબંધથી રહેલી રૂપત્વ જાતિ, તેનો બોધ કરવામાં સંયુક્તસમવેતસમવાય સન્નિકર્ષ છે.
૧૪