________________
एवमिदमपि प्रमाणलक्षणं दूषणत्रयरहित्वान्निरवद्यम् तथाहि- प्रमाणमात्रे लक्षणस्य सत्त्वान्नाव्याप्तिः, अप्रमाणतो व्यावृत्तत्वान्नातिव्याप्तिः, लक्ष्यमात्रे लक्षणस्य विद्यमानत्वादेव नासम्भवः ।
અહીં સૂત્રમાં “પ્રમUત્'' પદ એ લક્ષ્ય છે અને ‘સ્વપ૨વ્યવસાયિજ્ઞાનમ્' એ પદ લક્ષણ છે. વસ્તુનું અસાધારણ સ્વરૂપ તે વસ્તુનું લક્ષણ કહેવાય છે. [જેનાવડે વસ્તુ ઓળખાય તે અસાધારણધર્મ- ‘નસ્થતિ વચ્છેસનાતત્વમ્' એટલે કે લક્ષ્ય જે પ્રમાણ લક્ષ્યાવચ્છેદક પ્રમાણત્વ તેની સાથે સનિયતિત્વ વ્યાપીને રહે તે અસાધારણધર્મ છે. દા.ત.: ગાયંસ્વરૂપ એવા અધિકરણમાં રહેનાર ગોત્વની સાથે સાપ્તાત્વિમ્ વ્યાપીને રહે છે માટે તે અસાધારણ ધર્મ છે. તેવી જ રીતે પ્રમાણ એવા અધિકરણમાં રહેનારા પ્રમાણત્વની સાથે સ્વપરવ્યવસાયિત્વ એવું જ્ઞાનત્વ વ્યાપીને રહે છે માટે તે પ્રમાણનું અસાધારણ (લક્ષણ) ધર્મ સ્વપરવ્યવસાયિજ્ઞાનત્વ થશે તાત્યયાર્થ આ પ્રમાણે છે કે જે વસ્તુનું જે લક્ષણ હોય તે સમાયજાતીય દરેકમાં હોવું જોઇએ અને વિજાતીયમાં ન હોવું જોઈએ, સ્વજાતિમાં ઘટે કે ન ઘટે પરંતુ ભિન્નજાતિમાં ઘટે તો તે અતિવ્યાપ્તિ દોષયુક્ત છે લક્ષણના ત્રણ દૂષણો છે. (૧) અવ્યાપ્તિ (૨) અતિવ્યાપ્તિ (૩) અસંભવ.
(૧) વ્યાપ્તિ- લક્ષ્યના એકદેશમાં જેની વૃત્તિ ન હોય તે... જેમકે- ગાયનું કપિલ એ લક્ષણ કરીએ તો જૈતવિગેરે ગાયમાં કપિલત્વનો અભાવ હોવાથી તે લક્ષણ અવ્યાતિ દોષ યુક્ત છે.
(૨) તિવ્યાત્તિ- લક્ષ્યમાં રહ્યું છતે અલક્ષ્યમાં પણ જે લક્ષણ રહે તે જેમ કે ગાયનું ધૃગિત લક્ષણ અતિવ્યાપ્ત દોષ દૂષિત છે કેમ કે ગાયમાં ગ્રંગિત ધર્મ વિદ્યમાન હોવા ઉપરાંત મહિષ વિગેરેમાં પણ ગ્રંગિત ધર્મ વિદ્યમાન છે. માટે આ લક્ષણ અતિવ્યામિ દોષવાળું છે.
(૩) કમવ- લક્ષ્યમાત્રમાં ન રહેવું તે. જેમકે ગાયનું એકશફત્વ (એકબરી) એવું લક્ષણ. ગાયમાત્રમાં તેનો અભાવ હોવાથી અસંભવ દોષવાળું છે. પરંતુ સાપ્તામિત્વ એવું લક્ષણ ત્રણે દોષોથી રહિત છે. એ જ પ્રમાણે પ્રમાણનું લક્ષણ ત્રણે દૂષણોથી રહિત હોવાથી દોષવગરનું છે તે આ પ્રમાણેપ્રમાણમાત્રમાં લક્ષણ ઘટતું હોવાથી અવ્યાપ્તિ દોષ આવતો નથી. તથા ભ્રમિત