________________
સૂત્રાર્થ-કાલાદિમેદવડે ભિન્ન અર્થને દેખાડનારા શબ્દનય કરતા ઋજાસૂત્ર તેનાથી વિપરીત ને જણાવનાર હોવાથી મોટા વિષયવાળો છે. - शब्दनयो हि कालादिभेदेन पदार्थभेदमङ्गीकरोतीत्यल्पविषयः, ऋजुसूत्रस्तु कालादिभेदेप्यभिन्नमर्थ प्रदर्शयतीत्यनल्पार्थः ॥ ५० ॥
ટીકાર્ય-કારણ કે શબ્દનય કાલાદિ ભેદદ્વારા પદાર્થભેદને સ્વીકારે છે તેથી અલ્પવિષયવાળો છે જ્યારે ઋજુસૂત્ર નય તો કાલાદિભેદથી અભિન્ન એવા અર્થને દેખાડે છે માટે ઘણા અર્થવાળો છે.
शब्दात्समभिरूढो महार्थ इत्यारेका पराकुर्वन्ति- . प्रतिपर्यायशब्दमर्थभेदमभीप्सतः समभिरूढाच्छब्दस्तद्विपर्ययानुयायित्वात् प्रभूतविषयः५१ ।
સૂકાઈ-દરેક પર્યાયવાચી શબ્દને ભિન્ન, વાચ્યાર્થવાળા ઇચ્છનાર સમભિરૂઢનયની અપેક્ષાએ શબ્દનય તેનાથી વિપરીતતાને અનુસરતો હોવાથી ઘણાવિષયવાળો છે.
. पर्यायशब्दानां व्युत्पत्तिभेदेन भिन्नार्थतामभ्युपगच्छतीति समभिरूढोऽल्पविषयः, शब्दनयस्तु पर्यायशब्दानां व्युत्पत्तिभेदेनाप्यभिन्नार्थताમોતીતિ વિષય: I ૧૨ I
ટીકાર્ય-પર્યાયવાચી શબ્દોને વ્યુત્પત્તિ-ભેદવડે ભિન્ન પદાર્થપણે સ્વીકારે છે તેથી સમભિરૂઢ અલ્પ વિષયવાળો છે વળી શબ્દનય તો પર્યાયવાચી શબ્દોનો વ્યુત્પત્તિ ભેદદ્વારા અભિન્ન અર્થનો સ્વીકાર કરે છે. તેથી ઘણા વિષયવાળો છે.
समभिरूढादेवंभूतो बहुविषय इत्यप्याकूतं प्रतिक्षिपन्तिप्रतिक्रियं विभिन्नमर्थ प्रतिजानानादेवंभूतात् समभिरूढस्तदन्यार्थस्थापकत्वाद् महागोचरः ॥७-५२ ॥
સૂત્રાર્થ-દરેક ક્રિયાને વિભિન્ન અર્થવાળી માનનાર એવંભૂત નયની અપેક્ષાએ સમભિરૂઢનય તેનાથી અન્યથા (વિપરીત) અર્થનો સ્થાપક હોવાથી મોટા વિષયવાળો છે.
૨૯૦.