________________
तत्राद्यभेदमादर्शयन्तिઅનંતર ફળ બતાવે છે. तत्राऽऽनन्तर्येण सर्वप्रमाणानामज्ञाननिवृत्तिः फलम् ॥६-३॥ તેમાં સર્વપ્રમાણીની અજ્ઞાનનિવૃત્તિ એ અનંતર ફળ છે.
सर्वप्रमाणानामव्यवहितफलमज्ञाननिवृत्तिः, सा च स्व-परव्यवसायरूपा, यथा-घटध्वंसः कपालसमुदायात्मकः, तथैवाज्ञानस्य निवृत्तिःáરોપ સ્વ-નિશ્ચયાત્મક વૃત્તિ બાવ: રૂ . . ,
ટીકાર્ય-સર્વે પ્રમાણો એટલે કે મતિજ્ઞાન આદિ પાંચે જ્ઞાનો તથા સ્મરણ પ્રત્યભિજ્ઞા તર્ક અનુમાન આગમ વિગેરે પ્રત્યક્ષ અને પરોક્ષપ્રમાણીનું અવ્યવહિત ફલ એટલે કે તાત્કાલિક અજ્ઞાનનિવૃત્તિ છે. તે અજ્ઞાનનિવૃત્તિ સ્વ. અને પરના નિશ્ચયાત્મક સ્વરૂપ છે. જેમ જગતમાં ઘડાનો નાશ થાય છે. અને ઠીકરાની ઉત્પત્તિ થાય છે. પરંતુ લોકમાં ઠીકરાની ઉત્પત્તિ થઈ એવો ક્યાંય વ્યવહાર થતો નથી ઘડાનો નાશ થયો તેવું જ કહેવાય છે છતાં ઠીકરાની ઉત્પત્તિ તો પ્રત્યક્ષ જણાય છે એટલે માનવું પડે છે કે જેમ ઘડાનો નાશ અને ઠીકરાની ઉત્પત્તિ થઇ તેમ અજ્ઞાનની નિવૃત્તિ એટલે કે નાશ અને સ્વપરના નિર્ણયાત્મક જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. એટલે કે અજ્ઞાનની નિવૃત્તિરૂપ જ્ઞાન વિષયન=પરને જણાવે છે અને જે વિષયનું અજ્ઞાન હતું તે ચાલ્યું ગયું તેથી આ જ્ઞાન પોતાને પણ જણાવે છે. એટલે વિષયના જ્ઞાનની જેમ જ્ઞાનનું જ્ઞાન પણ થવાથી સ્વને જણાવે છે આ પ્રમાણે ભાવ છે.
થાપરપ્રજા કાન્તિ– હવે સર્વે પ્રમાણોનું પરંપરા એ જે ફળ છે તે બે સૂત્રો દ્વારા જણાવે છે. पारम्पर्येण केवलज्ञानस्य तावत् फलमौदासीन्यम् ॥६-४॥ પંરપરા વડે કેવલજ્ઞાનનું ફળ ઉદાસીનતા છે.
केवलज्ञानस्य साक्षात्फलमज्ञाननिवृत्तिः । परम्पराफलं तु औदासीन्यंसर्वपदार्थेषु उपेक्षा । हेयस्य परित्यक्तत्वादुपादेयस्य चोपादानात् सिद्धप्रयोजन-त्वाद् उपेक्षैव भवति, परम्पराफलं केवलिनामिति भावः ॥ ४ ॥
૨૦૪
૧
ઈ.