________________
प्रत्यभिज्ञाया उदाहरणम्
यथा तज्जातीय एवायं गोपिण्डः, गोसदृशो गवयः,
स एवायं जिनदत इत्यादि ॥ ३-६ ॥
જેમ આ ગાયોનોપિંડ=સર્વે ગાયો તેની જાતિની જ છે, અર્થાત્ સર્વેગાયો ગાય સ્વરૂપે સમાન છે. ગાયના સરખો જે હોય તે ગવય છે. તે જ આ દેવદત छे, विगेरे.
—
'तज्जातीय एवायं गोपिण्डः' इति, तिर्यक्सामान्योदाहरणं, 'गोसदृशो गवयः' इति पुनरपि तिर्यक्- सामान्यस्योदाहरणप्रदर्शनं नैयायिकाद्यभिमतस्योपमानप्रमाणस्य निरासार्थं, सिद्धान्ते उपमानप्रमाणस्य प्रत्यभिज्ञानेऽन्तर्भावात् । तथाहि- कश्चित् पुमान् वनेचरसकाशाद् यदा 'गोसदृशो गवयः' इति वाक्यं शुश्राव तदैव तस्य मनसि सामान्यरूपेण प्रतिभासमाने. गवयपिण्डे गवयशब्दस्य सम्बन्धज्ञानमभूत्, पश्वाद् वनं गतस्यास्य गवयदर्शने जाते प्राक्तनसामान्याकारसम्बन्धस्मरणे च स एष गवयपदवाच्यः' इति संकलनाज्ञानरूपं प्रत्यभिज्ञानं प्रादुर्भवति, एवं 'गोविसदृशो महिष:' इत्याद्यपि तथारूपत्वात् प्रत्यभिज्ञानमेव । स एवायं जिनदत्तः' इत्यूर्ध्वतासामान्यस्योदाहरणम्, आदिशब्दात् ' स एव बह्निरनुमीयते मया' ' स एवार्थोऽनेनाप्युच्यते' इत्यादिस्मरणसहितानुमानादिजन्यं ज्ञानं प्रत्यभिज्ञानं ज्ञातव्यम् । ॥ ६ ॥
तज्जातीय एवायं गोपिण्डः खा दृष्टान्त तिर्यग्- सामान्यनुं छे. गोसदृसो गवयः ॥ ५ए। तिर्यग्- सामान्यनुं उहाहरा जतायुं. ते નૈયાયિક વિગેરે દર્શનકારો એ માનેલા ઉપમાન પ્રમાણનું ખંડન કરવા માટે છે. કારણ કે જૈન શાસ્ત્રમાં ઉપમાન પ્રમાણનો પ્રત્યભિજ્ઞાન પ્રમાણમાં અંતર્ભાવ કર્યો છે. તે આ પ્રમાણે-કોઇ પુરુષે વનેચર પાસેથી ક્યારેક ‘ગાય સરખો ગવય હોય છે' એવું વાક્ય સાંભળ્યું. તે વાક્ય તેના મનમાં સામાન્યથી પ્રતિભાસ થયે છતે ગવય (રોઝ)ના પિંડમાં ગવય શબ્દનું સંબંધજ્ઞાન થયું, પછી વનમાં ગયેલા તે પુરુષને ગવયનું દર્શન થયે છતે પૂર્વે કરેલા સામાન્ય-આકારના સંબંધનું સ્મરણ થવાથી તે જ આ ગવયપદવાચ્ય પ્રાણી છે. એમ સ્મરણ અને પ્રત્યક્ષની સંકલના સ્વરૂપ પ્રત્યભિજ્ઞાન પ્રગટ થાય છે એ જ પ્રમાણે
७४