________________
ઉત્તરઃ- ચક્રવર્તિના વૈક્રિય શરીરથી સંતાનની ઉત્પત્તિ થઈ શકે નહિ, પરંતુ ઔદારિક શરીરથી જ થઈ શકે છે, કેમકે—“માત્ર તે પુદ્ગલો વૈક્રિય શરીરને આશ્રયીને રહેલા છે, માટે તે વીર્યપુદ્ગલો ગર્ભાધાનમાં કારણભૂત થતા નથી”, આવું પ્રજ્ઞાપના સૂત્રની ટીકામાં કહ્યું છે. અને જે શિલાદિત્ય વગેરેની ઉત્પત્તિ સૂર્યાદિ દેવથી સંભળાય છે, ત્યાં પણ આ જ સમાધાન કરેલું છે. તે આ પ્રમાણે— -‘યદ્યપિ દેવના વૈક્રિય અવયવોથી ગર્ભની ઉત્પત્તિ થતી નથી, પરંતુ તેના વડે લાવવામાં આવેલ ઔદારિક અંગની ધાતુના યોગથી ગર્ભની ઉત્પત્તિ સંભવી શકે छे.” (१) खा प्रभाएगे भत्तवाहि प्रबन्धमां ह्युं छे. २-५८-१०४
।। इति सकलसूरिंपुरन्दरपरमगुरुतपागच्छाधिराजभट्टारकश्री ५ श्रीहीरविजयंसूरिप्रसादीकृतप्रश्नोत्तरसमुच्चये तच्छिष्यपण्डितकीर्तिविजयगणिसमुच्चिते द्वितीयः प्रकाशः ।।
इति श्रीसकलसूरिपुरन्दरपरमगुरुतपोगच्छगगनदिनमणि- परमपूज्यआचार्यप्रवर-सिद्धान्तमहोदधि-शासनप्रभावक-श्रीमद् विजयप्रेमसूरि
साम्राज्ये तत्पट्टप्रभाकर-प्रवचनप्रभावक-प्रौढगीतार्थ-आगमप्रज्ञ-सूरिप्रवरपूज्य गुरुदेव श्रीमद्विजयजम्बूसूरिकराणामन्तेवासि मुनिश्रीचिदानन्द विजयेन सटिप्पणकानुवादिते प्रश्नोत्तर - समुच्चये
द्वितीयः प्रकाशः समाप्तः ।
૫૭