________________
એ પ્રમાણે છે. વળી તે જ ગ્રંથમાં “અહીં કેટલાક આ પ્રમાણે કહે છે કે, ખરેખર હરિભદ્રસૂરિએ મહાન્ મંત્ર જાપના પ્રભાવથી બૌદ્ધમતના પંડિતોને ખેંચીને તપાવેલા तेसमा होम्या" मे १२ सय ७. १-४६ शि५९।-२८.. "गुणसेण-अग्गिसम्मा सीहा-ऽऽणन्दा य तहापिया-उत्ता ।
सिहि-जालिणि माइ-सुया धण-धणसिरिमो य पइ-भज्जा || जय-विजया य सहोयर धरणोलच्छी य तह पई-भज्जा । सेण-विसेणा पित्तिय-उत्ता जम्मम्मि सत्तमए । गुणचंद-वाणमंतर समराइच्च-गिरिसेण पाणो उ । एक्कस्स तओ मोक्खो बीयस्स अणन्तसंसारो ||"
ભાવાર્થ- “સમરાદિત્ય કેવલિ અને અનન્તસંસારી ગિરિસેનના જો કે ઘણા ભવો થયેલા છે તથાપિ પરસ્પરના યોગથી ઉપયોગી નવ ભવો હોવાથી નવ ભવો સમરાઈઐકામાં વર્ણવેલા છે. તે આ પ્રમાણે–ગુણસેન-અઝિશર્માનો પહેલો ભવ, સિહપિતા-આનન્દપુત્રનો બીજો ભવ, શિખિપુત્ર-જાલિની માતાનો ત્રીજો ભવ, ધનપતિ-ધનશ્રીભાર્યા તરીકેનો ચોથો ભવ, જય-વિજય સહોદર તરીકેનો પાંચમો ભવ, ધરણપતિ-ધનશ્રી ભાર્યા તરીકેનો છઠ્ઠો ભવ, સેન-વિસનનો કાકા ભત્રીજા તરીકેનો સાતમો ભવ, ગુણચંદ્ર-વાનર્થાતરનો આઠમો ભવ, નવમો ભવ સમરાદિત્ય અને ગિરિસેન ચંડાળ તરીકેનો થયો હતો. છેવટે સમરાદિત્યનો મોક્ષ અને બીજાનો
અનન્નો સંસાર થયો છે. ' 1-30. इतिवचननिरुत्तरीकृतोऽसौ सुगतमतप्रभुराचचार मौनम् । जित इति विदिते जनैर्निपेते द्रुततरमेष सुतप्ततैलकुण्डे ।।१६६।।
(प्रभाव: यरित, पृ. ७२.) !! इति सकलसूरिपुरन्दरपरमगुरुश्रीतपागच्छाधिराजभट्टारक
श्री हीरविजयसूरिप्रसादीकृतप्रश्नोत्तरसमुच्चये तच्छिंष्य... पण्डितकीर्तिविजयगणिसमुच्चिते प्रथमः प्रकाशः ।।
इति श्रीसकलंसूरिपुरन्दरपरमगुरुतपोगच्छगगनदिनमणि-परमपूज्यआचार्यप्रवर-सिद्धान्तमहोदधि-शासनप्रभावक-श्रीमद् विजयप्रेमसूरि साम्राज्ये तच्छिष्यरत्न प्रवचनप्रभावक प्रौढगीतार्थ-आगमप्रज्ञ-सूरिप्रवरपूज्य गुरुदेव-श्रीमद्विजयजम्बूसूरिवराणामन्तेवासि मुनिश्रीचिदानन्द विजयेन सटिप्पणकानुवादिते प्रश्नोत्तर-समुच्चये
प्रथम : प्रकाशः समाप्तः ।
૩૧