________________
પ્રશ્ન - દાહવરવાળો કોઈ અનશન કરીને રાત્રિને વિષે પણ શું પાણી પી શકે કે રાતે પાણી પીવાથી અનશન ભાંગે એવા ભયથી અનશન જ ન કરે? કિવા અનશની શ્રાવક દિવસે પણ સચિત્ત અથવા અચિત્ત જલપાન કરી શકે? * ઉત્તરઃ- જે અનશની રાત્રિએ પાણીનો સર્વથા ત્યાગ કરવા અસમર્થ હોય તે અનશનીએ આહારત્યાગ રૂ૫ અનશન તો જરૂર કરવું એમ જાણ્યું છે, તથા અનશન કરનાર શ્રાવકે અચિત્ત તે પણ ઉકાળેલું જ પાણી પીવું જોઈએ. ૧-૪૪
तथा-कस्यचिन्मियमाणस्य पक्षान्तरीयस्य कश्चित्साधुः श्राद्धो वा नमस्कारादिकं श्रावयति तस्य कियान् लाभो भवति? पातकं वा भवति? सम्यक्त्वं वा प्रतिहन्यते? इति प्रश्नोऽत्रोत्तरम्-उपकारबुद्ध्या श्रावयतो लाभ एवं ज्ञातोऽस्ति TI૧-૪૬ll.
પ્રશ્ન- કોઈ મરતા પક્ષાન્તરીયને કોઈ સાધુ અથવા શ્રાવક નમસ્કાર મહામંત્ર આદિ સંભળાવે તો તેને કેટલો લાભ થાય અથવા તેને પાપ લાગે કે સમ્યકત્વથી ભ્રષ્ટ થાય?
ઉત્તરઃ- ઉપકાર બુદ્ધિથી સંભળાવતા સાધુ અથવા શ્રાવકને લાભ જ થાય એમ જામ્યું છે. ૧-૪૫
तथा-श्रीहरिभद्रसूरिणा सौगता हुता एव? होतुमारभ्य मुक्ता वा? कुत्र चायं संबन्धो वर्तते? इति प्रश्नोऽत्रोत्तरम्-श्रीहरिभद्रसूरिणा सौगता होतुं खे आकृष्टाः, तदनु गुरुभिातम् , साधू प्रहितौ । ताभ्याम्-'गुणसेणि(ण)अग्गिसम्मा सीहाणंदा य'' इत्यादि समरादित्यचरित्रकथनमूलगाथात्रयं दत्तम् । ततः प्रबुद्धेन सूरिणा ते मुक्ता इति तत्प्रबन्धे । प्रभावकचरित्रे तु पणपूर्वकं वादे जितः सौगतगुरु: स्वयमेव तप्तकटाहतैले प्राविशदिति । तथा तत्रैव:"इह किल कथयन्ति केचिदित्यं गुरुतरमन्त्रजपप्रभावंतोऽत्र | सुगतमतबुद्धान् विकृष्य तप्ते ननु हरिभद्रगुरुर्जुहाव तैले ।।१।। इत्यपि लिखितमस्तीति ।।१-४६।।
પ્રશ્ન:- શ્રીહરિભદ્રસૂરિજીએ બૌદ્ધોને અગ્નિમાં હોમી જ નાખ્યા, કે હોમવાનો આરંભ કરી છોડી દીધા? અને આ અધિકાર ક્યા ગ્રંથમાં છે?
ઉત્તરઃ- શ્રી હરિભદ્રસૂરિજીએ પોતાની વિદ્યાશક્તિથી સૌગતોને હોમવા માટે આકાશમાર્ગે ખેંચ્યા હતા. ગુરુએ તે જાણ્યું એટલે બે સાધુઓને મોકલ્યા. બે સાધુઓએ- ૨૯''ITUસે નિસગ્મા સીદUiા ચ’ ' ઈત્યાદિ સમરાદિત્ય ચરિત્રના કથનવાળી મૂલ ત્રણ ગાથા આપી. તેથી સૂરિજી બોધ પામ્યા અને બૌદ્ધોને છોડી દીધા, આ પ્રમાણે હરિભદ્રસૂરિ પ્રબંધમાં છે. પરંતુ પ્રભાવક ચરિત્રમાં તો ‘પ્રતિજ્ઞાપૂર્વક વાદમાં જીતાયેલ બૌદ્ધ ગુરુએ પોતાની મેળે જ ઉકળેલા તેલની કડાહીમાં પ્રવેશ કર્યો',
૩O