________________
૨૪૮ જન્મના સૂતક માટે તપાગચ્છીઓની શી મર્યાદા છે ?
૨૪૯ જ્યારે ગીતાર્થો ખામણામાં “નિત્યાર પારના દો" કહે ત્યારે શ્રાવકે શું કહેવું જોઈએ ?
૨૫૦ ૫ખ્ખી પ્રતિક્રમણમાં શાન્તિ બોલનાર માટે કાઉસગ્ગની કઈ વિધિ ? ૨૫૧ દીવાલીનું ગણણું ક્યારે ગણવું ?
૨૫૨ જિનમંદિરમાં પ્રતિમાને સ્નાન કરાતું હોય ત્યારે ચૈત્યવંદન કરાય કે નહિ ? ૨૫૩ દેવમંદિરમાં દેવવંદન કરનાર પોસાતીએ ઈરિયાવહી પડિક્કમતાં ખેસ રાખવો જોઈએ કે નહિ ?
૨૫૪ કુસ્વપ્ન દુઃસ્વપ્ન નિવારણના કાઉસ્સગ્ગમાં ચાર લોગસ્સ કયાં સુધી કહેવા ? ૨૫૫ રાઈ પ્રતિક્રમણમાં ચાર ખમાસમણ આપીને સજ્ઝાય કરે કે સજ્ઝાય કરીને ખમાસમણ આપે ?
૨૫૬ ઋતુને આશ્રયી અચિત્ત જલનો કાલ ક્યાં કહ્યો છે.? અને તે પાણીમાં જીવોત્પત્તિ થઈ ન હોય તો ગાળ્યા વિના પીવાય કે નહિ? '
૨૫૭ પાંચમ અને પૂનમનો ક્ષય હોય ત્યારે તેનો તપ કઈ તિથિએ કરવો? ૨૫૮ પ્રકાશ વિના સ્થાપના સુઝે કે નહિં ?
૨૫૯ માલા ૫હે૨વામાં પવેયણાની ક્રિયા કરવી કે કેમ ?
૨૬૦ ઉપધાન પૂર્ણ થયા બાદ તપના દિવસે નિકળાય કે નહિ ?
૨૬૧ નાણ માંડવાના અક્ષરો કયા શાસ્ત્રમાં છે ?
૨૬૨ પૌષધમાં સામાયિકના દોષો લાગે કે નહિ ?,
૨૬૩ પૌષધમાં દર્ભનો સંથારો, તથા મુખવાસ ખાવો કલ્પે કે નહિ ? અને છૂટા માણસે લાવેલાં પાટલો, થાલી વગેરે ગ્રહણ કરાય ? .
૨૬૪ દેવો અન્ય દેવલોકના ચૈત્યોને વંદન કરે કે નહિ ?
૨૬૫ ધાતકીખંડાદિ દ્વીપોના મેરુથી કેટલે છેટે રહીને જ્યોતિશ્ચક્ર ફરે છે?
૨૬૬ કાઉસગ્ગાદિમાં સ્થાપનાજી હાલે તો ક્રિયા સુઝે ?
૨૬૭ અન્યમતવાળાને ઉપવાસનું પચ્ચખ્ખાણ કરાવતાં પાણીના આગાર ઉચ્ચરાવાય કે નહિ ?
૨૬૮ સ્નાત્રાદિની વિધિ કોણે બનાવી છે અને ક્યાં છે ?
૨૬૯ કેવિલ કેવિલસમુદ્દાતમાં આત્મપ્રદેશોથી સંપૂર્ણ લોકને ભરે કે ત્રસનાડીને ? ૨૭૦ ચોવીશવટ્ટો અને પંચતિર્થીમાં કયા ક્રમથી ઋષભદેવાદિ તીર્થંકરો ગણાય ? અને ગજ એવું પ્રસિદ્ધ પ્રમાણ કેવી રીતે ઘટે ?