________________
૨૨૨ પખ્તી આદિમાં ઉપવાસ વગેરે નહિ કરનારને શું દંડ આવે ? ૨૨૩ રાવણને હાર કોણે આપ્યો ?
૨૨૪ તુચ્છ ધાન્યના ત્યાગીને દીક્ષા લીધા પછી તે વાપરવાં કલ્પે કે નહિ? ૨૨૫ “નમોડó” સૂત્ર પૂર્વાન્તર્ગત છે કે કેમ ? અને પૂર્વે કઈ ભાષામાં છે? ૨૨૬ પ્રત્યેક પ્રભુના શાસનમાં પ્રત્યેક બુદ્ધો કેટલા થયા છે ? ૨૨૭ પદસ્થોની આગળ દેવવંદન કરાય કે નહિ ?
૨૨૮ કયા શાસ્ત્રમાં ત્રિફલાના પાણીને પ્રાસુક કહ્યું છે ?
૨૨૯ એકવીસ જાતના પાણી ક્યારે સચિત્ત થાય ? અને હાલ તેની પ્રવૃત્તિ કેમ નથી ? ૨૩૦ શ્રાવક ગુરુ પાસે પૌષધ ઉચ્ચરે ત્યારે ગમણાગમણે આલોવે કે નહિ ? ૨૩૧ બીજ કાઢેલું કાચું ફલ અચિત્ત થાય કે નહિ ?
૨૩૨ નારકી પૂર્વભવની વાર્તા કેવી રીતે જાણે ?
૨૩૩ દેવદ્રવ્ય ખાનારને ત્યાં જવું કલ્પે કે નહિ ? અને જાય તો તેના ખર્ચનું શું કરવું ?
૨૩૪ કલ્યાણક તપ ચાલુ હોય અને સાથે પખ્ખી વગેરે આવે તો પખ્તી આદિમાં આયંબિલ કરી શકે કે નહિ ?
૨૩૫ બે વિગઈ વાપરનારને અન્ય વિગઈનું નિવિયાતું કલ્પે કે નહિ ? ૨૩૬ લીલા શાકના ત્યાગીને મુરબ્બો ક઼લ્પે કે નહિ ? ૨૩૭ અઢીદ્વીપની બહારના સૂર્ય-ચન્દ્ર દેવો સમવસરણાદિમાં આવે ?
૨૩૮ ભરતક્ષેત્રમાં.હાલ જે સાધુઓ દેખાય છે તે સિવાય અન્ય છે ? ૨૩૯ આયંબિલમાં કારણ વિના શું સુંઠ વગે૨ે કલ્પે ? ૧૨૪
૨૪૦ આયંબિલમાં સુંઠ વગે૨ે કલ્પે અને પીપર આદિ ન કલ્પે તેમાં શું પ્રમાણ ?
૨૪૧ પહેલા ઉપધાનને બાર વર્ષ પસાર થયાં હોય તો કેટલાં ઉપધાન ફરીથી વહન કરીને માલા પહે૨વી સુઝે ?
૨૪૨ ઉપધાનમાં તપના દિવસે કલ્યાણક તિથિ આવે તો શું કરવું ?
૨૪૩ કેટલા ટાઈમ સુધી પ્રતિક્રમાણ કરી શકાય ?
૨૪૪ પંચમીનો તપ કરનાર ભાદરવા સુદ પંચમીએ શું કરે ?
૨૪૫ ચોમાસી પૂર્ણિમાની હતી ત્યારે પ્રતિક્રમણો કેટલાં હતાં ? અને તે કરવામાં શાસ્ત્રાધાર શો ?
૨૪૬ મોતી સચિત્ત છે કે અચિત્ત ? અને તે કયાં કહ્યું છે ?
૨૪૭ મોતીનાં વલયો શાસ્ત્રોક્ત છે કે કેમ ?