________________
૨૭૧ ઉપધાનની વિધિ વગેરે કયા શાસ્ત્રમાં અને કોણે કહી છે ? ૨૭૨ લીલોતરીના ત્યાગીને કેરીનો પાક વગેરે કલ્પે કે નહિ ?
૨૭૩ પાર્શ્વનાથના જન્મ કલ્યાણકની કઈ રાત્રિ ગણવી ? અને સ્નાત્ર દશમે કરવું
કે અગીઆરસે ?
૨૭૪ ગમનાગમનની આલોચનાનો આદેશ ક્યારે અને કયા કારણે મંગાય ? ૨૭૫ પૌષધમાં સામાયિક કેમ ઉચ્ચરાવાય છે ? તથા સામાયિકમાં દેશાવકાશિક કયા પ્રયોજનથી ઉચ્ચરાવાય ? અને પૌષધમાં કેમ નહિ?
૨૭૬ કાચું ગોરસ અને દ્વિદલનો સંયોગ થતાં જ જીવો ઉત્પન્ન થાય કે મુખમાં નાખવામાં આવે ત્યારે?
૨૭૭ સાધારણ જિનમંદિરને માટે પ્રતિમા ગામની રાશિથી જોવી કે સંઘની? ૨૭૮ દેશાવકાશિક વ્રત કેટલા પ્રકારનું છે ?
૨૭૯ ઉપધાનની વાચના નવકાર ગણ્યા વિના અપાય કે ગણીને ?
૨૮૦ ઉપધાનની વાચના કયા દિવસે અને કયા વખતે આપવી ?
૨૮૧ ચોમાસામાં માલારોપણની નાણ ક્યારથી કરાય ?
૨૮૨ ઉપધાનમાં લીલાશાકનું ભક્ષણ તથા વિલેપન વગેરે કલ્પે કે નહિ ? ૨૮૩ શ્રાવક શ્રાવિકાઓને કહ્યું નન્દિસૂત્ર સંભળાવવું ?
૨૮૪ શ્રાવક શ્રાવિકાઓ ઉપધાનની વાચના બેસીને લે કે ઉભાં રહીને ? ૨૮૫ પોસાતી દેવમંદિરમાં માથું બાંધીને દેવવંદન કરે કે ન કરે ? ૨૮૬ સંવચ્છરી, પંખી, રોહિણી વગે૨ે તપો જેણે જીંદગી સુધીના ઉચ્ચર્યા હોય તે રોહિણી આગળ પાછળ આવે તો છટ્ઠની અશક્તિમાં શું કરે?
૨૮૭ શ્રાવકોને ૧૧ અંગસૂત્રો સંભળાવતાં નાણ મંડાય કે નહિ ?
૨૮૮ અન્યતીર્થિકને ચોથું વ્રત નાણ વિના ઉચ્ચરાવાય કે નહિ ? ૨૮૯ પોસાતી આહાર વાપરે તો ચૈત્યવંદન કર્યા વિના પાણી પી શકે ? તેમજ
ઉપધાની કે ઉપધાન વિનાનો આહાર વાપરનાર પોસાતી સાંજની પડિલેહણ કયા ક્રમથી કરે ? .
૨૯૦ રાત્રિ પોસાતી કેટલાં માંડલાં કરે ?
૨૯૧ સાંજે રાત્રિ પોસહ ઉચ્ચર્યા બાદ પાણી પી શકાય કે નહિ ?
૨૯૨ એકાસણા વગે૨ે પચ્ચખ્ખાણમાં લીલું શાક ખાવું કલ્પે કે નહિ ?
૨૯૩ સાંજની પડિલેહણ કર્યા પછી રાત્રિ પોસહ કરનારને પડિલેહણના આદેશો
ફરીથી માગવા પડે કે ચાલે ?