________________
૧૬૭ ઓળીની અસક્ઝાયના પ્રથમ ત્રણ દિવસો ઉપધાનમાં ગણાય કે નહિ? ૧૬૮ માળ પહેરાવવાની નાણ ક્યારે મંડાય ? ૧૬૯ ચક્રવર્તી કયાં ક્રમથી ખંડો સાધે ? ૧૭૦ પાસત્થા પાસે દીક્ષા લીધેલ સાધુથી ગણ ચાલી શકે એવું ક્યાં છે ? ૧૭૧ કયા શાસ્ત્રમાં દેશપાસત્યો વંદનીય કહ્યો છે ? ૧૭ર નાણાંથી ગુરુપૂજા ક્યાં કહી છે ? ૧૭૩ ૮૪ લાખપૂર્વના આયુષ્યવાળા બાહુબલીનું નિર્વાણ રૂષભદેવની સાથે કહ્યું છે - તે કેવી રીતે ઘટે ? ૧૭૪ સમ્યગ્દષ્ટિ અને ક્રિયાવાદી મિથ્યાદૃષ્ટિનો સંસાર સરખો હોઈ શકે? ૧૭૫ કયા અભિનિવેશીને ઘણો કર્મબંધ થાય ? ૧૭૬ કયા જીવને કર્મબંધ મજબૂત થાય અને કોને મંદ ? ૧૭૭ ઉત્તરભરતાર્ધમાં વ્યવહારના કર્તા કોણ અને ત્યાં વ્યવહાર કેવી
રીતે પ્રવર્યો ? . ૧૭૮ દેવોની ઉપપાત શય્યા જુદી જુદી હોય કે એક ? ૧૭૯ ૧00 યોજનનું પ્રમાણ રાખ્યા પછી તે હદની બહાર લેખ મોકલવામાં દોષ
લાગે કે નહિ ? . * ૧૮૦:ઉપધાનવાહી રાત્રિએ ચંડીલ ગયો હોય તો જલશૌચ કરે કે નહિ? ૧૮૧ બાહુબલીનું નિર્વાણ ભગવાનની સાથે થયું તો તેના આયુષ્ય માટે
શું સમજવું ? ૧૮ર મધ્યવર્તી આઠ જીવપ્રદેશો કર્મથી લિપ્ત કે અલિપ્ત ? ૧૮૩ મેઘકુમારનો જીવ જ્યારે હાથી હતો ત્યારે તેનું નામ કોણે પાડ્યું હશે ? ૧૮૪ જીવ ગુણસ્થાનક ઉપર ક્રમપૂર્વક ચઢે કે કેવી રીતે ? ૧૮૫ “áહીરે” શબ્દની વ્યાખ્યામાં શું લેવું ? ૧૮૬ ઉપાંગસૂત્રો કોણે અને ક્યારે બનાવ્યાં ? ૧૮૭ લોકાંતિક દેવોના કેટલા ભવે ? ૧૮૮ સંગમક મેરુપર્વતની ચૂલા ઉપર ક્યા શરીરથી ગયો ? ૧૮૯ નિવિના પચ્ચખાણમાં બેસણું કરવું કહ્યું કે નહિ ? ૧૯૮ પરમાધામીઓ ભવ્ય છે કે અભવ્ય ? ૧૯૧ વીરવિભુએ કયા ભવમાં ચક્રિપણાની પ્રાપ્તિનું પુણ્ય ઉપામ્યું ? ૧૯૨ પરમાધામીકૃત પીડા તીર્થકરના જીવન હોય કે નહિ ?