________________
૧૩૮ સહસમલ્લના ગુરુનું નામ શું ? ૧૩૯ મોટાં વિમાનોનો તારા મંડલની વચ્ચે પ્રવેશ કેમ સંગત થાય ? ૧૪૦ વિરતિવંત શ્રાવક પોતાની કન્યાના વિષયમાં જયણા રાખી શકે ?. ૧૪૧ ૧૪ નિયમધારીએ દિવસે મૈથુનાદિ બંધ કર્યા હોય તો રાત્રિએ મોકળાં
કરી શકે ? ૧૪૨ કાયોત્સર્ગ નિર્યુક્તિની ૯૪મી ગાથાનો શો અર્થ છે ? ૧૪૩ એક પર્યાપ્તાની નિશ્રાએ અસંખ્યાતા અપર્યાપ્ત હોય એમાં પ્રમાણ શું ? ૧૪૪ સંપૂર્ણ ધર્માસ્તિકાય દ્રવ્ય કહેવાય કે સ્કંધ ? ૧૪૫ પરમાણુના રૂપાદિનું પરાવર્તન થાય કે નહિ ? ૧૪૬ ગૌતમસ્વામી ગોચરી લેવા એકલા ગયા હતા કે સસંઘાટક ? ૧૪૭ રૈવેયક વગેરેમાં દ્રવ્યપૂજા ખરી કે નહિ ? : ૧૪૮ નિગોદ શબ્દનો અર્થ અને તેમાં જીવો કેટલા હોય ? . . ૧૪૯ પર્યુષણાપર્વ સંબંધી છઠ્ઠ ક્યારે કરવો ? ૧૫૦ સમવસરણી તીર્થકરો કયા વર્ષે દેખાય ? ૧૫૧ ગણધરો સ્થાપના સ્થાપે કે નહિ ? ' ૧૫ર ગુરુપૂજા સંબંધી દ્રવ્ય ગુરુદ્રવ્ય કહેવાય કે નહિ ? ૧૫૩ ગુરુપૂજાનું વિધાન છે કે નહિ ? ૧૫૪ ગુરુપૂજાના દ્રવ્યનો ઉપયોગ ક્યાં કરાય ? ૧૫૫ કૃત્રિમ વસ્તુ કેટલો કાલ રહે ? ' , ૧૫૬ ભૂમિસ્ફોટ પ્રત્યેક વનસ્પતિ ગણાય કે સાધારણ ? ૧૫૭ વિમાનોના આંતરામાં ભૂમિ છે કે નહિ ? ૧૫૮ જીર્ણશેઠ અને અભિનવ શેઠ કેટલા થયા છે ? ૧૫૯ હરસ પાડવામાં વૈદ્યને કઈ ક્રિયા લાગે ? ૧૬૦ જીવ પરભવનું આયુષ્ય ક્યારે બાંધે ? ૧૬૧ મોણવાળી રોટલી સાધુઓને આયંબિલમાં કહ્યું કે નહિ ? ૧૬૨ ઘનોદધિ વગેરેની પહોળાઈ કેટલી અને ક્યાં છે ? ૧૬૩ ઉકેશ ગચ્છીઓને દેશનિહ્નવ માનવા કે નહિ ? ૧૬૪ અનુત્તર વિમાનમાં કુંભના પ્રમાણમાં વિચિત્રતા દેખાય છે તેનું શું? ૧૬૫ કેટલા નારદો સ્વર્ગમાં અને કેટલા મોક્ષે ગયા ? ૧૬૬ પ્રતિમાજીના ચક્ષુ વગેરે ગરમ લાખથી ચોંટાડાય કે નહિ ?