________________
कथयिताऽग्रतश्चतुर्लोगस्सकाउस्सग्गं कृत्वा प्रकटमेकं च कथयित्वा शान्ति कथयति, एतावतैव शुध्यति । द्वितीयवारं पञ्चदशलोगस्सकाउस्सग्गकरणे विशेषो ज्ञातो નાસ્તતિ ||૪-૨૦-૨૫૦૧,
પ્રશ્ન:- પષ્મી પ્રતિક્રમણના અંતે ગીતાર્થો જેને શાન્તિ બોલવાનો આદેશ આપે છે તે શ્રાવક દુખ્ખખંય કમ્મખયનો ચાર લોગસ્સનો કાઉસ્સગ્ન કરીને ઉપર પ્રકટ એક લોગસ્સ કહીને શાન્તિ કહે છે. તે કહ્યા બાદ ફરીથી પણ પંદર લોગસ્સનો કાઉસગ્ન કરીને પ્રકટ એક લોગસ્સ કહીને પૌષધ પારે છે, એમ કેટલાક કહે છે, અને કેટલાક એમ કહે છે કે–જેને શાન્તિ કહેવાનો આદેશ આપ્યો હોય તે ચાર લોગસ્સ પ્રમાણ કાઉસગ્ન કરીને ઉપર પ્રકટ એક લોગસ્સ કહીને શાન્તિ કહે, ત્યાર બાદ પૌષધ પારે છે. આ બંનેમાં જે વિધિ પ્રમાણભૂત હોય તે જણાવવા કૃપા
કરશો?
ઉત્તરઃ- પષ્મી પ્રતિક્રમણમાં શાન્તિ બોલનાર પ્રથમ ચાર લોગસ્સનો કાઉસગ કરીને ઉપર એક લોગસ્સ કહીને શાન્તિ બોલે છે. એટલું કરવાથી જ ક્રિયા શુદ્ધ થાય છે. બીજીવાર પંદર લોગસ્સનો કાઉસગ્ન કરવામાં કોઈ વિશેષ જાણ્યો નથી. ૪-૨૦-૨૫૦
तथा-श्रीमहावीरस्य निर्वाणसमयेऽमावास्यातिथिः स्वातिनक्षत्रं चाभूताम्, दीपालिकासम्बन्धिगणनसमये च कस्मिंश्चिद्वर्षे ते भवतः कस्मिश्चिच्च नेति । एतदुपरि केचनेत्थं कथयन्ति यद् यदा स्वात्यमावास्ये भवतस्तदा गुणनीयम्; अन्ये च यस्मिन दिने 'मेरइयां' इति लोकप्रसिद्धः क्रियाविशेषस्तस्मिन् दिने गुणनीयमिति । तत्र 'मेरइयां' करणे भेदो भवति, एतद्देशमध्ये ये गूर्जरलोकास्सन्ति तैः पाक्षिकदिने तानि कृतानि, एतद्देशीयैस्तु द्वितीयवासरे । ततः किं स्वस्वदेशानुसारेण मेरइयांकरणदिने गुणनीयम्? उत गूर्जरदेशानुसारेण? इति प्रश्नोऽत्रोत्तरम्-दीपालिकागुणनमाश्रित्य स्वस्वदेशीयलोका यस्मिन् दिने दीपालिका कुर्वन्ति तस्मिन् दिने गुणनीयमिति ॥४-२१-२५१।।
પ્રશ્ન:- શ્રી મહાવીર સ્વામીના નિર્વાણ વખતે અમાવાસ્યા તિથિ અને સ્વાતિ નક્ષત્ર હતાં. દીવાલીનું ગણણું ગણતી વખતે કોઈ વર્ષે અમાવાસ્યા અને સ્વાતિ નક્ષત્ર હોય છે અને કોઈ વર્ષે નથી હોતાં. આ વિષયમાં કેટલાક એમ કહે છે કે સ્વાતિ નક્ષત્ર અને અમાવાસ્યા એ બંને હોય ત્યારે ગણણું ગણવું. બીજાઓ એમ કહે છે કે જે દિવસે
રહ્યાં’ - કોડીયામાં કપાસીયા વગેરે નાખીને દીવા કરવામાં આવે છે તે લોક પ્રસિદ્ધ ક્રિયાવિશેષ થતો હોય તે દિવસે ગણણું ગણવું. તેમાં મેરઈયાં કરવામાં જુદે જુદે ઠેકાણે ફેર પડે છે. આ દેશમાં જે ગુજરાતીઓ છે તેઓએ પમ્મીના દિવસે તે કર્યા છે અને આ દેશના લોકોએ પછીના દિવસે કર્યા છે. તો શું પોતપોતાના દેશને અનુસરીને મેરઈમાં કરવાના દિવસે ગણણું ગણવું કે ગુજરાત દેશના અનુસાર ગણવું?
૧૧૫