________________
1270 . હૃદય નયન નિહાળે જગધણી
न हानिः क्वापि कालस्य, न च वृद्धिः स्वरूपतः।
नतोऽत्रावमरात्राऽपि, मासादीनां कथा वृथा ॥१॥ विवक्ष्येते हानि वृद्धि, कालस्य न तु वास्तवी।
वस्तुतस्तेषु, नियतस्वरुपः परिवर्तते तथादि-चन्दमास विवक्षायां, कर्ममास व्यपेक्षया।
कालस्य हानि-वृद्धिश्च, सूर्यमास विवक्षणे ||રામ . ઉપરની હકીકતથી સ્પષ્ટ સમજાશે કે કાળ એ વર્તનાદિ લક્ષણરૂપ ઉપચરિત દ્રવ્ય છે.
ભાવે સ્વરૂપ
ભાવ એટલે દ્રવ્યનું ગુણ પરિણમન સ્વરૂપ. અર્થાત્ પર્યાય સ્વરૂપ. આ માટે કહ્યું છે કે,
૧) ગુણપર્યાયવ દ્રવ્યમ્ ૨) દ્રવ્યાશ્રયા નિર્ગુણા ગુણા ૩) તદ્ભાવઃ પરિણામ ૪) વિવક્ષિત પરિણામો હિ ભાવઃ ૫) પરિણમન પજાઓ.
પ્રત્યેક દ્રવ્યનું પર્યાયસ્વરૂપી પરિણમન મુખ્ય બે પ્રકારનું હોય છે. ૧) સ્વતઃ પરિણમન ૨) પરતઃ પરિણમન.
જાગૃતિ અને પીડાની તાકાત એ છે કે, તે ભેદ પાડે છે અને તેથી આગળ પર જૂદા પડે છે.