________________
પરિશિષ્ટ , 1269
. પ્રમાણકાળ જે કહ્યો છે તેમાં તિથ્વલોકમાં અઢીદ્વીપાન્તરગત ચર સૂર્યચંદ્રની ગતિથી પ્રગટ થતો દિવસ-રાત્રિ રૂપ કાળ તે અદ્ધાકાળ છે. તેનું સ્વરૂપ નીચે મુજબ છે.
અવિભાજ્ય કાળનો અવયવ - જે અત્યંત સૂક્ષ્મ છે તે સમય છે આવા અસંખ્ય સમયોની આવલિકા.
૧,૬૭,૭૭,૨૧૬ આવલિકા = ૧ મુહૂર્ત = ૪૮ મિનિટ
૩૦ મુહૂર્ત અથવા ૨૪ કલાક અથવા ૧૪૪૦ મિનિટનો = ૧ દિવસ-રાત્રિકાળ.
૩૦ દિવસ = ૧ માસ
૧૨ માસ = ૧ વર્ષ. તેમાં જે વિશેષ છે તે સમજવું જરૂરી છે. કર્મમાસ : ૩૦ મુહૂર્તનો ૧ દિવસ, * ૧ માસના મુહૂર્ત ૯૦૦ અને એક વર્ષના દિવસ ૩૬૦. ચંદ્રમાસ : ૨૯ ૩૨/૬૨ મુહૂર્તનો ૧ દિવસ.
૧ માસના મુહૂર્ત ૮૮૫ ૩૦/૬૨ * એક વર્ષના દિવસ ૩૫૪ ૧૨/૬૨. સૂર્યમાસ : ૩૦ ૧/૨ મુહુર્તનો ૧ દિવસ.
૧ માસના મુહૂર્ત ૯૧૫
એક વર્ષના દિવસ ૩૬૬. આથી સ્પષ્ટ સમજાય છે કે સૂર્યમાસ વડે (૬) અધિક રાત્રિ થાય છે અને ચંદ્રમાસ વડે (૬) અવરાત્રિ થાય છે. આ માટે કહ્યું છે કે,
આકાશ કુસુમ' લઈ, વંધ્યાપુત્ર ઝાંઝવાના નીમાં નાહ્યો; એ વિઘાન જેવું અર્થહીન છે;
તેવી જ સંસારની સઘળી વાતો અર્થહીન, આભાસી અને અસ–મિથ્યા છે.