________________
૧ અવધિજ્ઞાનાવરણીય કર્મ ૧ મન:પર્યવજ્ઞાનાવરણીય કર્મ ૧ ચક્ષુદર્શનાવરણીય કર્મ ૧ અવધિ દર્શનાવરણીય કર્મ
પરિશિષ્ટ
૧ કેવળજ્ઞાનાવરણીય કર્મ ૧ કેવળ દર્શનાવરણીય કર્મ પનિદ્રા-પંચક
1255
આ ચારે પ્રકૃતિઓ બંધમાં સર્વઘાતી છે. પરંતુ ઉદયમાં સર્વઘાતી તેમજ દેશઘાતી એ બન્ને રૂપે પણ ઉદયમાં આવે છે. તેથી દેશઘાતી ઉદયે તેનો તે મુજબનો ક્ષયોપશમ હોય છે.
આ સાતે પ્રકૃતિઓ બંધમાં સર્વઘાતી છે. તેમજ ઉદયમાં પણ સર્વઘાતી છે. તેથી તેના ઉદયે. જીવને રૂપારૂપી વિષયક પ્રત્યક્ષ સંપૂર્ણ સ્પષ્ટાવબોધ હોતો નથી.
કોઈ પણ જીવ જ્ઞાન-દર્શન ગુણના ઉપયોગ રહિત ક્યારે ય હોતો નથી. વળી સર્વ ઘાતી કર્મપ્રકૃતિઓનો ઉદય પણ એક સરખો હોતો નથી પરંતુ તેમાં પણ તીવ્ર-મંદતા હોય છે. આમ છતાં, એ સ્પષ્ટ સમજવું કે કોઈ પણ જીવને અરૂપી પ્રત્યક્ષ ઓછું કે વત્તું કેવળજ્ઞાન અને કેવળદર્શન ક્યારેય હોતું નથી.
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને મોહનીયકર્મના બંધ અને ઉદય સંબંધે શાસ્ત્રમાં જણાવેલ છે કે, જ્ઞાનાવરણીયકર્મના ઉદયે જીવ, દર્શનાવરણીય કર્મ બાંધે છે અને નિદ્રાદિ પ્રમાદરૂપ તીવ્ર દર્શનાવરણીયકર્મના ઉદયે જીવ દર્શનમોહનીય કર્મ બાંધે છે અને મિથ્યાત્વ (દર્શન) મોહનીયના
કોઈ મારે માટે નહિ અનો કોઈના વડે છું નહિ એ જે અવસ્થા છે તે જ સિદ્ધાવસ્થા-પરમાત્માવસ્થા !