________________
1254 , હૃદય નયન નિહાળે જગધણી
સર્વઘાતી પ્રકૃતિ ૨૦
૧) કેવળજ્ઞાનાવરણીય ૪) અનંતાનુબંધી કષાય ૧) કેવળદર્શનાવરણીય ૪) અપ્રત્યાખ્યાન કષાય ૫) નિદ્રા, નિદ્રા-નિદ્રા, પ્રચલા, ૪) પ્રત્યાખ્યાન કષાય પ્રચલા-પ્રચલાને થીણદ્ધિ ૧) મિથ્યાત્વ મોહનીય. ૧૩ + ૭.
૨૦ સર્વઘાતી દેશઘાતી ૨૫ પ્રકૃતિ
૪ - મતિ-શ્રુત, અવધિ, મનઃપયર્વજ્ઞાનાવરણીય ” ૩ – ચક્ષુ, અચલુ, અવધિદર્શનાવરણીય ૫ - દાન-લાભ-ભોગ-ઉપભોગ અને વીર્યંતરાય ૪ – સંજ્વલન કષાય ૯ - ત્રણવેદ + ૬ હાસ્યાદિ. ૨૫ કુલ દેશઘાતી પ્રકૃતિ જાણવી. વળી તેનું વિશેષ સ્વરૂપ પણ સમજવું જરૂરી છે. ૧ મતિજ્ઞાનાવરણીય ૧ શ્રુતજ્ઞાનાવરણીય ૧ અચક્ષુદર્શનાવરણીય ૫ અંતરાય
આ આઠે પ્રકૃતિઓ બંધમાં સર્વઘાતી છે. પરંતુ ઉદયમાં દેશઘાતીપણે જ ઉદયમાં આવતી હોવાથી દરેક જીવને આ આઠે પ્રકૃતિઓનો ઓછા-વત્તો ક્ષયોપશમ હોય છે જ.
ઘર્મ કરવાનો હેતુ તો મોહનીય કર્મના ઉદયને ક્ષયોપશમમાં પલટાવવાનો છે અને
અંતે એનો ક્ષય કરવાનો છે.