________________
[1246 , હૃદય નયન નિહાળે જગધણી
પ. પૂ. આનંદઘનજી મ. સા. શ્રી અનંતનાથ પ્રભુના સ્તવનમાં કહે છે કે,
એક કહે સેવીયે, વિવિધ કિરિયા કરી, ફળ અનેકાંત લોચન ન દેખે; ફળ અનેકાંત કિરિયા કરી બાપડા, રડવડે ચાર ગતિમાંહિ લેખે.
આથી સ્પષ્ટ સમજાય છે કે મોક્ષાર્થી-સમ્યગ્દષ્ટિ આત્માઓએ તાર્થ સૂત્રના પ્રથમસૂત્ર – II સચદશર્ન-જ્ઞાન-ચારિત્રાળ મોક્ષમા II એ સૂત્રનું નિરંતર સમ્યગૂ પરિશીલન કરવું જરૂરી છે. અનાદિ મિથ્યાષ્ટિ આત્માને આત્માર્થ સાધવા માટે સૌ પ્રથમ સમ્યત્વની અનિવાર્ય આવશ્યકતા છે.
તત્ત્વાર્થના આ સૂત્રની પૂર્વના અને પશ્ચાત્મા એક જ્ઞાનીએ વિચારેલ સૂત્રની જાણકારીથી પ્રસ્તુત સૂત્રની સમજ સુસ્પષ્ટ થાય છે અને સૂત્ર પ્રતિના આદર બહુમાનમાં વૃદ્ધિ થાય છે. In મિથ્યા રર્શન-જ્ઞાન-ચારિત્રાળ સંસાર | II પૂર્ણ વર્શન-જ્ઞાન-વારિત્રાળિ મોક્ષ: II તેથી જ કહે છે કે છોડવા જેવું મિથ્યાત્વ, મેળવવા જેવું સમ્યકત્વ અને પામવા જેવો મોક્ષ.
સમ્યકત્વની પ્રાપ્તિ મોટે ભાગે સમ્યગુ દ્રવ્યકૃત (નવે તત્ત્વોના હેયોપાદેયતા)માં યથાર્થ શ્રદ્ધા-રૂચિ ઉત્પન્ન કરવાથી પ્રાપ્ત થતી હોવાથી ગીતાર્થ-ગુરૂભગવંત પાસેથી નવ તત્ત્વનો યથાર્થ બોધ પ્રાપ્ત કરવા નિરંતર ઉદ્યમ કરવો જરૂરી છે. આ માટે કહ્યું છે કે, (દશવૈ. અ.૪ ગા.૧૨)
जो जीवे वि न याणेइ, अजीवे वि न याणइ। जीवाजीवे अयाणंतो, कहं सो नाहीइ संजमं ।।१२।। જે આત્માને જીવતત્ત્વનું તેમજ અજીવતત્ત્વનું તેમ જ જીવાજીવના
ઉદયમાં આવેલ પુણ્યનો જે ભોગવટો કરે છે તે અનંત દુખને આમંત્રણ દે છે.