________________
શ્રી અભિનંદન સ્વામીજી
દ્વાર -દયાકા જબ તુમ ખોલે, પંચમ સૂર મેં ગૂંગા બોલે; અંધા દેખે, લંગડા ચલ કર, પહોંચે કાશી રે.
પાની પી કર પ્યાસ બુઝાવું, નૈનન કૈસે આંખ-મિચોલી છોડો અબ તો મન કે
દર્શન દો ઘનશ્યામ !
સમજાઉં ? વાસી રે.
160
દર્શન દો ઘનશ્યામ !
અસત્યો માંહેથી, પ્રભુ પરમ સત્યે તું લઈ જા; ઊંડા અંધારેથી, પરમ તેજે નાથ તું લઇ જા; મહા મૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ તું લઈ જા; તું હીણો હું છું તો તુજ દરિસણા દાન દઈજા !
કવિ નાનાલાલ
તારાથી ન સમર્થ અન્ય દીનનો, ઉધ્ધારનારો પ્રભો; મારાથી નહિ અન્ય પાત્ર, જગમાં જોતાં જડે હે વિભો ! મુક્તિ મંગળ સ્થાન, તોય મુજને, ઈચ્છા ન લક્ષ્મી તણી; આપો સભ્યરત્ન ‘શ્યામ’જીવને તો તૃપ્તિ થાયે ઘણી.
રત્નાકર પચ્ચીસી
રાગમાં ક્ષણિક અભેદતાનું સુખ છે. પ્રેમમાં-વીતરાગતામાં ત્રિકાલી અભેદતાનું, સમગ્રતા-વ્યાપકતાનું સુખ છે.