________________
૩૩ : શ્રીસંઘ ને મેરુની પૂર્ણ થતી સરખામણી.. વીર સં. ૨૪૫૭ વિ. સં. ૧૯૮૭. ચેત્ર વદ-૧૦ બુધવાર, તા. ૨૩-૪-૧૯૩૦
113
• પચ્ચકખાણનો અર્થ શો ? • અહિંસાદિ શબ્દથી ને મૂંઝાઓ : • કર્મબંધનો આધાર પરિણામ પર છે :
જૈનશાસનનું પચ્ચખાણ સહેલું નથી :
લીધેલા નિયમ ભુલાય કેમ ? • સંવર તથા નિર્જરામાં પુરુષાર્થ જોઈએ ? • પારલૌકિક હિત એ જ વાસ્તવિક હિત છે: • દ્રવ્યાનુકંપા :
હિંસાદિ પાંચેનો સંવર દુનિયાની સાધના માટે ન થાય ? • તો સમ્યક્ત્વ પણ પગ કરીને ચાલ્યું જાય : • ધર્મઘેલા બનો પણ હૈયા વિનાના નહિ બનતાઃ • એક પણ યોગની અવગણના ન થાય : • જ્ઞાની સમાન પણ શક્તિમાં ભેદ : • જીવ-અંજીવ પર દ્વાદશાંગી રચાયેલી છે : • કર્મનું આવરણ ખસે એટલે શક્તિઓ પેદા થાય :
આત્માની શક્તિ અનંત છે ? • ધ્યેય ફરી જાય તો સંવર પણ આશ્રવ બને : ચિંતામણિ પાસે શું મંગાય ?
આ ભાવના તે બ્રહ્મચર્યની કે અબ્રહ્માની ? . • તો સત્ય પણ અસત્યમાં પરિણમે : • કુહરોના સ્થાને મંદિરો : • સૂરિવરો રૂપી શિખરો • કલ્પવૃક્ષ સમા મુનિઓથી શોભતા વનરૂપી ગચ્છો : • શ્રુતજ્ઞાન રૂપ રત્નમય ચૂલા : • શ્રુતરૂપ ચૂલાનો પ્રકાશ ઝીલીને આચાર્ય તમારા પર નાખે : • શ્રી હરિભદ્રસૂરિશ્વરજી મહારાજા શું ફરમાવે છે ? તે જોઈએ :