SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ 1678 ૪૯૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ સોબતમાં શોભાની ભાવનામાં આત્માનો નાશ છે. અહીં પણ પારકાને ન ભેળવવા. એ પોતાને ભણેલા કહે તો કહી દેવું કે અમારે ભણેલાની જરૂર નથી. વગર કેળવાયેલા ઘઉંના આટાથી ચલાવાય પણ સાફ કરેલા પથ્થરના ભૂકાથી કામ ન લેવાય. કેળવણી વગર ચાલે પણ પ્રભુવચનમાં શ્રદ્ધા ન ધરાવે તો તેને એક ક્ષણ પણ ન નભાવાય. જૈનશાસનમાં સંઘ મેરૂમાં અહિંસારૂપી ગુફાઓમાં કુમતવાદીઓરૂપી હરણિયાંને ત્રાસ પમાડવામાં સમર્થ મુનિસિંહો વસે છે, એ વિષે `શાસ્ત્રકાર ભગવંત વિશેષ શું વર્ણન કરે છે તે હવે પછી.
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy